________________
બિચારા સમજ મન મેરે, વારંવાર કહું તે. ૨રસિક સુધ સાગરકે તજક, કર્યો પીવત જલ ઓ. ૩. - ૩, કૃષ્ણદાસજીએ ગાયું છે કે,
તાહી ક સિરનાઈ, જપે શ્રી વલ્લભ પદ રજ રતિ હેય. કી જે કહા આની ઉંચે પદ, તિનસે કહા સગાઈ મોય, ૧. સારા સાર બિચારી મત કર સુતાબિચ ગોધન લીયે હે નિચેય, તહાં નવનીત પ્રગટ પુરૂષોતમ, સહજહી ગોરસ લીયો હે બિલોય. ૨. જાકે મનમેં ઉગ્ર ભરમહે શ્રી વિઠ્ઠલ શ્રી ગિરિધરદય, તાકે સંગ વિષમ વિષ, ભૂલે ચતુર કરે જિન કેય. ૩. તેજ પ્રતાપ દેખત અપને ચક્ષુ, અસ્મસાર જ્યાં ભિદેન તેય, કૃષ્ણદાસ સુત સુરતે અસુર ભયે, અસુરતે સુર ભયે ચરનની હોય. ૪.
૪. વૃજાધીશજીએ ગાયું છે કે, ' જે શ્રી વલ્લભ ચરણ કમલ શિરનાઇયે, પરમ આનંદ સાકાર સસિ સરસ મુખ, મધુરી વાણી ભક્ત જનન સંગ ગાઈવે, ૧. રાજ તમ છાંડિ મદસત્વ સંગ હોય રાખિ વિશ્વાસ પ્રેમ પંથક ધાર્યો, કહત જાધીસ વૃંદા વિપિન દંપતી, ધ્યાન ધરિ ધરિ હીયે દ્રગન સરા. ૨. - પ. પદ્મનાભદાસે ગાયું છે કે,
શ્રી વલ્લભ એ સેઇ કરે છેટેક છે જો ઇનકે પદ દઢકર કરે મહા રસ સિંધુ ભરે. ૧. વેદ, પુરાન સુધરતા સુંદર, ઈન બાતન ન તરે છે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પદ તજકે, ભવ સાગરમેં પરે ૨. નાથકે નાથ અનાથકે બંધુ, અવગુન ચિત ન ધરે, પદ્મનાભ કે અપને જાનકે, કુબત કર પકરે. ૩.
૬. શ્રીદાસજીએ ગાયું છે. સબનતે શ્રી વલ્લભ નામ ભલે. ટેક. લીજે લીજે લાજે ના તર, કલયુગ કરત છો. ૧. સમ દમ, તીરથ સદને સ્પામ ધન; તીરથ વૃથા ચલે, શ્રી વિઠ્ઠલ ગિરધર શ્રી નિધિ, રિધ સિધ પ્રબલો. ૨.