________________
નિવેદન.
આ પુસ્તકની મૂળ કૃતિ આશરેં ત્રીશેક વર્ષ પર વિસ્તારી સ્વરૂપમાં રા. દામેાદરદાસ સુ‘દરદાસ તરફથી પ્રગટ થઇ હતી. જે કાળે કેળવણીને પ્રતાપે સુધારાની નવીન ભાવનાએ દેશમાં ઉદય પામી હતી, ધ રંગની જોસભરી ચર્ચા થતી હતી, અને પરિણામે જનસમાજમાં સદસ‡ વિવેક કરવાની શક્તિ તથા વૃત્તિ વધતી જતી હતી તે વખતે એનું પ્રકાશન થયું હતુ.. કેટલાએક મિત્રાની આગ્રહપૂર્વક ઇચ્છાનુસાર ફરીથી પ્રગટ કરવું ઉચિત ધાયુ છે.
મૂળની કૃતિ સમયાનુસાર વધુ વિસ્તારી તેમજ બનાવાને હકીકત વાળી હતી. આ લધુ પુસ્તકમાં તેનેા સાર સ`ગ્રહી વધુ પડતા ભાગ એછે કરવામાં આવ્યા છે; એમ કરવામાં કેટલેક સ્થળે મૂળના આશયને કાયમ રાખી પ્રસ`ગેાપાત ફેરફાર કરવામાં આવ્યા છે.
ધર્મ ભાવના મનુષ્ય જીવનમાં કાઇને કાઇ રૂપે રહેલી હેાય છે. આર્યાવત માં પ્રાચીન વેદકાળના ધમ વિચારા બહુ મોટે ભાગે લેાકમાન્ય છે. આ સંપ્રદાય અને એ પ્રાચીન વિચારા વચ્ચે કેટલું અન્તર છે એ જણાવવાના મૂળ કૃતિના હેતુને વળગી રહી આ પુસ્તક પુનઃ પ્રગટ કર્યુ છે.
પરપરાએ પ્રાપ્ત થતા આચાય પદને પ્રભાવ અને ગુરૂના ગુરૂત્વાકષ ણુનાં તેજ અનુયાય અને સેવાપર જાણ્યે અજાણ્યે પડયાં વિનાં રહેતાં નથી. લેાકજીવનની આત્મિક, નૈતિક, ને એવી એવી સ`સ્કૃતિના ઉત્કષ` અપક ઘડવામાં એની અસર। બળવાન પણ નીવડે છે. જ્યાં જ્યાં આમાં એ જીવનલીલાનું રેખા દર્શન કરવામાં આવ્યું છે, ત્યાં તટસ્થ વૃત્તિ અને અપક્ષ ' દૃષ્ટિથી સંપ્રદાયાત પુસ્તકામાંથી માટે ભાગે સંગ્રહ કરાયા છે. આષધની કટુતા ગુણના પ્રમાણમાં અંકાય છે. કાલના ઉદરપટમાં સર્વ કઇ સમાય છે. અને આરેાગ્ય પ્રાપ્ત થતાં કટુતાનુ વિસ્મરણ થાય છે. ક્ષમાની આટલી નમ્ર પ્રાથના સ્વીકારી, સુનવાચક વિચારક, કે જજ્ઞાસુ સજ્જન વાંચશે તે સારાસારની તુલના કરવા યાત્ર