________________
૧૩૩
ત્યાંથી " પ્રયાણ કરવું પડેલુ.. આ વાત વિસ્તારપૂર્વક આપી ગયા છૈયે.
c.
વળી વ્રજપાલજી નામના મહારાજ કચ્છ ગયા હતા. તેણે તે વખતે અભડાસા તરફ અનીતિભર્યુ વર્તન કર્યુ.. આ પરથી ત્યાંના મહાજને દરબારને અરજ કરી હદપાર કરાવ્યા હતા.
એક કાઇ વ્રજનાથજી મહારાજે કચ્છ માંડવીમાં ઘણી અનીતિ કરવાથી મહાજને દરબારને અરજ કરી બહુ અપમાન કરાવી ગામ
મ્હાર કરાવ્યા હતા.
ઘેાડા વર્ષો પર ધીશજી નામના મહારાજની અનીતિ માટે એ દિવસના અપવાસી હતાં એજ દશા થયેલી.
વળી પારદરના રાણા સાહેબે દ્વારકાનાથજી નામના મહારાજનાદુરાચાર માટે ગામમાંથી કાઢી મુકી વૈષ્ણવ ધમ તજી સ્માત ધમ સ્વીકાર્યા હતા.
અહીં મુંબઇમાં ચીમનલાલજીના ભાઇ વલ્લભજી મુસલ્માની વેશ્યા રાખવાના કારણથી વીસ વર્ષ ન્યાત મ્હાર રહ્યા હતા. કૃષ્ણરાયજી મહારાજ પેાતાની અનીતિ માટે ઘણાં વર્ષ સુધી
ન્યાત મ્હાર રહ્યા હતા.
ગોકુલેાસ્વજીએ એક વ્રજવાસી સ્ત્રી ઉપર હાથ નાંખવાથી તે વ્રજવાસીએ ત્યેના ઉપર તલવારથી વેર લેવા વિચાર કર્યા. આ પછી રૂપિઆ ૨૦૦૦૦ દંડના આપી તે છૂટા થયેા હતા.
કાશીવાળા રણછેડજી મહારાજે કચ્છ માંડવીમાં અત્યંત અનીતિ કરવાથી દરબારે ગામનિકાલ કર્યાં હતા.
થાડાં વર્ષ પર વ્રજપાલજી મહારાજ કાઇ મુસલમાની સ્ત્રી સાથે લઇને ગાકુલ તરફ કર્યા કરતા અને વૈષ્ણવાદન કરવા જાય હેમને સાડી ચાળી વિગેરે ધરાવવાની આજ્ઞા કરતા તે ઘણા વૈષ્ણુવાની જાણમાં છે.
એના પુત્ર મુબઇમાં કાઇ વેશ્યાને ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા. ત્યાં ખાધું પીધુ` હતુ`. આ તે। જાહેર વર્તમાનપત્રામાં પણ આવી ગયું હતું. આ અને આવા બીજા અનેક દૃષ્ટાંતા મળી શકે