SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ . - આ પછીના કેટલાક સંપ્રદાયો જેવા કે નાનક, કબીર, વિગેરે તે ખંડને કરેલાં છે. હવે કવિઓના કાવ્યો જોશું. અખા પણ વિરૂદ્ધ હતા. चैतनका जान्या नहीं पूंजे पादुका वस्त्र ॥ . अखा हरी तो रे गया सेवत कागजपत्र ॥१॥ बह्र दिन पीत्तल पूजी रह्या मूढका मूढ ॥ ईश्वर ता अळगा रह्या सो जान्या नहिं गूढ ॥२॥ મનહર સ્વામિ જે ભાવનગરના પ્રખ્યાત ગગા ઓઝાના ગુરૂ તેના ઘણા પદો ખંડનના છે, જાહેરમાં તેઓ કહેતાં. પદ ૭ મું, રાગ જંગલો, અંધાહે હરિને ભૂલી ગયો, થયો જડેજડનેરે ગુલામ | ટેક છે ગાંડાની પેરે નાક ઘસણુઓ, કરતે ફરે છે કામોઠામ–અંધાહ૦ ૧ તું જ બનાવે છે તું શણગારે છે, dજ કરે છે ધામધુમઅંધાહ૦ ૨ હરિજનથી અવળે મુખે ભાંખે છે; " જે પ્રભુ જાણ્યાનું ઘામ–અંધાહે ૩ પૂજારાને પૂજે છે ભુલે છે; સદ્દગુરૂ જન વિશ્રામ-અધા. ૪ છતે ધણીએ થયે તું નિધણી; • જડનહિ આવે કઈ કામ–અંધા. ૫ સચ્ચિદાનંદ બ્રહ્મ જો સાચે; પ્રગટ પ્રતાપી સુખધામ- અંધાહ૦ ૬
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy