________________
૧૦૬
ઇશ્વરનું નથી પ્રાપ્ત કરી શકયા. ખનીજ શી રીતે શકે ? જે જાતેજ અજ્ઞાની છે, જડ છે, તે શી રીતે જ્ઞાન આપી શકે? જે ચેતન છે, નાની છે તેજ જ્ઞાન' આપી શકે, એટલા માટેજ આચાય ગુરૂ ઇત્યાદિના પૂજન માટે કહે છે, કારણ તેઓ દાન આપી શકે છે. બાલકા ન્હાનપણમાં અજ્ઞાન હોય છે તેમજ બ્રહ્મચર્યાશ્રમ તેમજ સભ્યેાપાસન, ઉપવિત વિગેરેના વિધાન મળે છે પણ મૃત્તિ પૂજાનુ કેથે પણ વિધાન જોવામાં નથી આવતુ.. હવે કહે! કે તે અજ્ઞાની તે મૂર્ખાને માટે છે ઢા ધણા વિદ્વાના પણ છે, તેમજ કેળવાયલા, સ`સ્કારી, સુશિક્ષિત પણ છે તે હજી કેમ કરે છે. શુ` તે અજ્ઞાન છે ? વાસ્તવિક રીતે એ પ્રકારનુ પૂજન શાસ્ત્રાનુકૂળ કે બુદ્ધિ અનુકૂળ નથીજ, પણ માત્ર પારાણિક છે. તેમાં પણ પ્રસંગેાપાત ઘણી વખત વાસ્તવિક વાત કેટલાકથી ખેાલાય જાય છે છતાં રૂઢિને લઇને, લેાક અપવાદને લીધે, દૂરાગ્રહને ખાતર કે લેાક પ્રીતિ ને ખાટી કીત્તિ ખાતર, દંભ ખાતર ખેંચાતા કરે છે.
એથી વધુ વિચારશુંતા જણાશે કે યુદ્ધ કાલ પહેલાંની મૂત્તિ એ જોવામાં નથી આવતી. રામકૃષ્ણાદિકની કલ્પિત મુત્તિ (કારણ તેઓ જેવા ચિત્રામાં જોવામાં આવે છે તેવાજ હશે કે કેમ એનેા પુરાવા નથીજ) તેમના શરીર આભુષણ, વસ્ત્રા, સવ કલ્પિત યેાજવામાં આવે છે. તે કાલના પહેરવેશ તે એ સબધીના ઐતિહાસિક પ્રમાણેાની સાખીતી નથી. જે સંપ્રદાયા તરફથી કરવામાં આવે છે એ સ` બે હજાર વર્ષો પછીની છે. વળી શ`કરાચાયે મુદ્દા પરાસ્ત કર્યા હતા તે પણ તે વેદાંત તે જ્ઞાનવાદે કરીને. છતાં શકરાચાયના સિદ્ધાંતમાં જોઇશુ તા બહુધા નિષેધજ છે. કાઇ કહે કે તેના અનુયાયી સ્મૃતિપૂજા કેમ કરે છે તે એમ હાઇ શકે કે બુદ્ધ ધર્માંના પરાજય થયા હતા છતાં તેમાંના કેટલાક તત્કા લેાકના જીવનમાં મિશ્રીત થઇ ગયાં હતાં અને શંકરાચાયે એ તરફ નાંખતી કરી બહુ દ્રષ્ટિ ન્હોતી રાખી. બાકી એવાં પણ વચને સ્પષ્ટ લખ્યા છે કે मूर्तिस्तु स्वल्पबुद्धिनां " અર્થાત મૂર્ખાઓ માટે છે. એઓએ ધાયુ' હશે કે આવાં વિશેષણા જોઇ ભવિષ્યમાં છેાડી દેશે. આ પરથી
66
66
99
काष्टाष्टेषु मूर्खाणां