SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહગ્રન્થ [ ૨૩૭ લખેલે પાકાવલિ નામને એક ગ્રન્થ પણ છપાયે છે. ઈ. સ. ૧૭૯૪માં રચાયેલા રવિના વરપરાજયની નેધ ગોંડલના ઇતિહાસમાં છે. પોગરત્નાકર–વૈદ્યોમાં ખૂબ વપરાતો ગરત્નાકર નામને યેગસંગ્રહ ગ્રન્થ ઘણું કરી ૧૮ મા શતકમાં રચાય છે. યોગરત્નાકર આનન્દાશ્રમ સંસ્કૃત ગ્રન્થશાળામાં છપાય છે. ગ્રન્થકર્તાના નામની ખબર નથી, પણ એની એક હાથમત શાક ૧૬૬૮ની આનન્દાશ્રમ પાસે હતી એટલે ઈ. સ. ૧૭૪૬થી પહેલાં ગ્રન્થ રચાયો છે એટલું નક્કી. તેરમાથી અઢારમા શતક સુધીમાં થઈ ગયેલા વૈદ્યક ગ્રન્થકારોની જે ટૂંકી નોંધ ઉપર કરી છે તે ઉપરથી એ સે વર્ષના ગાળામાં રચાયેલા વૈદ્યક ગ્રન્થના પ્રકારને ખ્યાલ વાંચનારને જરૂર આવશે; જેકે જથ્થાને ખ્યાલ પૂરે નહિ આવે, કારણ કે એ અરસામાં થયેલી ગ્રન્થરચનામાંથી પાછળથી જે તદ્દન નષ્ટ થઈ ગઈ તેને ન ગણવામાં આવે તો પણ જેની હાથપ્રત ક્યાંક પણ જળવાઈ રહી હોય તે સર્વની આ સંપૂર્ણ યાદી નથી. જુદાં જુદાં પુસ્તકાલયોમાં સચવાઈ રહેલ હાથપ્રતોની લખ્યા સાલ વગેરે ઉપરથી જેલી વગેરેએ જુદાજુદા સૈકાઓમાં થયેલી ગ્રન્થરચના વિષે જે અનુમાને કર્યા છે તે ઉપરથી અહીં નેધ કરી છે, પણ લખ્યા સાલા વગરની હાથપ્રતો ઘણી છે. કેટલાક છપાયેલા ગ્રન્થને પણ રચનાસમય જાણવાનું કોઈ સાધન નથી. એ સ્થિતિમાં નીચે જેના સમયની બરાબર ખબર નથી એવા તથા પહેલાં જેને ઉલ્લેખ " નથી થયો તેવા પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રન્થની એક યાદી ઉતારી છે. આ યાદી સંપૂર્ણ નથી. વિવિધ પુસ્તકાલયનાં કેટલોગો કે કેટલોગસ કેટલોગમ ઉપરથી વધારે સંપૂર્ણ યાદી થઈ શકે, પણું નીચેની યાદી તે રસગસાગરમાં આપેલી યાદી, ગેડલ ઠાકર
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy