SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ નિષદ્ગુ [ ૨૨૩ તથા ઝેરથી ખારાકનું રક્ષણ કરવાની વૈદ્યની ક્રૂરજ હતી. એ માટે રસેાડાના ઉપરી તરીકે ઘણીવાર વૈદ્યને રાખવામાં આવતા. વળી, સામાન્ય દર્દીઓને પણ પથ્યાપથ્યની સૂચના આપવા માટે ખારાકની વિવિધ વાનીઓની બનાવટ, ગુણદોષ વગેરે સબંધી જ્ઞાન વૈદ્યોમાં વિકાસ પામ્યુ છે. મહાભારતના નલાખ્યાનમાં નલરાજાને પાકશાસ્ત્ર સિદ્ધ હતું એવી માન્યતા હાવાથી નલરાજાને નામે ચઢેલા નલપાકદÖણુ નામ એક ગ્રન્થ કાશીમાં ચૌખમ્મા સ`સ્કૃત સિરીઝમાં છપાયા છે. ખીજો ગ્રન્થ ક્ષેમકુતૂહલ નામના વૈદ્યવર શ્રી. ક્ષેમશર્માના રચેલા આયુર્વેદીય ગ્રન્થમાળામાં વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાયે` છપાવ્યા છે. આ ક્ષેમકુતૂહલ ગ્રન્થ વિ. સ. ૧૬૦૫ માં રચ્યા છે એમ ગ્રન્થકર્તાએ પેાતે જ ગ્રન્થાન્તે લખ્યુ છે. ક્ષેમકુતૂહલ ગ્રન્થમાં કુલ ખાર ઉત્સવેા છે, જેમાં દ્રવ્યપાકની પરિભાષા, ભેાજનગૃહ, રાંધવાનાં વાસણા, રસાડાને ઉપયાગી સાધને, સવિષે અન્નની પરીક્ષા, રાજાએ કેવા વૈદ્યને રસોડા ઉપર રાખવા, વૈદ્યે ભેજનની ખાખતમાં રાજાની કેવી સંભાળ રાખવી, રસાયાની પ્રશંસા, ઋતુભેદ અને તેને યોગ્ય ચર્યાંનું સામાન્ય કથન, દિનચર્યા, ભેાજનપ્રકાર, ખારાક ઉપર નજર પડે નહિ તેની સ'ભાળ, જુŕજુાં ઘીના ગુણા, ખીચડી,કચેરી, મૂળા, પટેાલ, આદુ, વગેરેના ગુણા, જુદાં જુદાં માંસને રાંધવાની ક્રિયા, માછલાંના ખારાકા, શાકના પ્રકાશ, ખાવાની વસ્તુ બગડે નહિ તે રીતે તેમને રાખી મુકવાની રીતેા, પાળી, શીરા, ઘેવર, લાડુ, દૂધની બનાવટા, જલેબી, ભૂખ લગાડનારી બનાવટા વગેરે ધણી બનાવટાનું વર્ણન છે. આ ક્ષેમશર્માએ પેાતાના વંશનું વન ગ્રન્થાર ંભે આપ્યું છે, જેમાં એના પ્રપિતામહે દિલ્હી શક્રેશ્વર( સુલતાન )ની સેવા કરીને ૧૧ ગામ મેળવેલાં હોવાનું કહ્યું છે. એની પેાતાની માતા પેાતાના પતિ પછવાડે સતી થયેલી. ક્ષેમશર્માએ પોતે વિક્રમસેન
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy