SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] આયુર્વેદના ઇતિહાસ ક્રાશ્યપસંહિતામાં ખીજે ન કહેલા બાલશાષ ( Rickets ) જેવા રાગનું ફ્રોગ નામથી વન કર્યાં છે? અને એ સંહિતામાં દાંતના ભેદ, દાંતની ઉત્પત્તિ વગેરે વિષયા તથા ધાત્રીની તેમ જ તેના દૂધની પરીક્ષા વગેરે બાબતે પણ ચચી છે.૨ ચાનિવ્યાપત્તન્ત્ર ( Gynaecology )—સુશ્રુતમાં ચેાનિવ્યાપપ્રતિષેધ અધ્યાય( ઉ. અ. ૩૮ )ને કૌમારભૃત્યતન્તમાં ગણ્યા છે. યાનિરાગના કારણથી ગર્ભ રહેવામાં મુશ્કેલી આવે એ કારણુ હરશે. આ એક અધ્યાયમાં વીશ યાનિરેગા કહ્યા છે અને એ ઉપરાંત આવના રાગેાનું વર્ણન સુશ્રુતે શારીરસ્થાનના ખીજા અધ્યાયમાં કર્યું છે અને અપ્રકરણ( નિ. અ. ૨)માં વણુ વેલ ચેાનિપ્રરાહ પેઠે કાઈક સ્ત્રીરોગ ખીજાં પ્રકરણામાં પણ વર્ણ વેલ છે.૪ ગર્ભિણીવ્યાકરણ અને પ્રસૂતિતન્ત્ર- સુશ્રુત શારીર સ્થાનના દશમા અધ્યાયમાં અને ચરક શારીરસ્થાનના આઠમા અધ્યાયમાં ગર્ભ કયારે રહે, કેવી રીતે રહે, જુદે જુદે મહિને એનું રૂપ કેવું હાય, ગર્ભિણીને જુદા જુદા મહિનામાં કેવી રીતે સાચવવી, કસુવાવડ જેવી અપત્તિ અને છેવટ સુવાવડ વખતે માતાને તથા નવા જન્મેલા બાળકને શું કરવું એ સર્વે` વિષયાનું, મતલબ કે ગર્ભાવ્યાકરણ સાથે પ્રસૂતિતન્ત્રનું વર્ણન કર્યુ” છે. ૧. કાશ્યપસંહિતા, રૃ, ૧૦૦, ૨. કાશ્યપસંહિતા, સૂ. અ, ૧૯, ૩, ચરકસ હિતા ચિ, અ. ૩૦માં યાનિાગાનું વન છે. ૪, ચેાનિવ્યાપત્તન્ત્ર વિષયક આયુર્વેદીય ગ્રન્થામાં શું છે તે માટે તથા તે તે રાગના આધુનિક દાક્તરી પર્યાયેા માટે જુએ ડૉ. રૃ, શ્રી. હંસકરના યાનિવ્યાપત્તન્ત્ર, પ્રસૂતિતન્ત્ર અને કૌમારભૃત્ય ( Gynaecology, Obstetrics & Pediatrics of the Ayurvedists) alal Journal of the Indian Medical Association ૧૯૩૨ ના નવેમ્બર-ડિસેમ્બર અંકમાં છપાયેલેા લેખ, અને તેના આયુર્વેદ વિજ્ઞાન’, પુ, ૧૭, પૃ. ૯૯માં આપેલા સાર,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy