SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] આયુર્વેદના ઇતિહાસ ' સુશ્રુતે શસ્ત્રકŕપયોગી હથિયારાના બે મોટા વિભાગ પાડયા છે૧ : (૧) યન્ત્રા (Non-utting or Blant Instruments), અને (૨) શસ્ત્ર ( Cutting_Instruments ). આ હથિયારો ધણા લેાકેા માને છે તેમ જંગલી કે પ્રાથમિક દશાનાં નહાતાં. સુશ્રુત કહે છે કુર યન્ત્રા માટે ભાગે લેાઢાનાં, કાઈ વાર ખીજી વસ્તુ( દા. ત., શીંગડું, હાડકાં વગેરે )નાં પશુ યેાગ્ય માપનાં, સારી રીતે પકડાય એવું, મજબૂત, સારા દેખાવનાં અને દાંતાવાળાં કે લીસા મેાઢાવાળાં તથા જુદાં જુદાં જનાવરા, પક્ષીઓ વગેરેનાં મેઢાના આકારનાં ( જે આકાર ઉપરથી તેઓનાં નામેા પાડયાં છે ), જુદાં જુદાં કાને લાયકનાં હેાવા જોઈએ.” સુશ્રુતે ખીજાનાં યન્ત્રા જોઈ તે તેવાં તૈયાર કરાવવાં એમ લખ્યું છે, એ ઉપરથી પણ ગ્રન્થામાં વન જ છે એમ નથી પણુ યન્ત્રશસ્ત્રા પણ હતાં એમ ઠરે છે. વળી, શસ્ત્રા સારી પકડવાળાં, સારા લેઢામાંથી બનાવેલાં તથા સારી ધારવાળાં હાવાં જોઈએ એમ લખેલું છે ( સુશ્રુત સૂ. અ. ૮-૮ ). શસ્ત્રાને પાણી પાવાના વિધિ પણ લખ્યા છે (એજન ૧૨). કુલ યન્ત્રા સુશ્રુતે ૧૦૧ ગણ્યાં છે, જેમાં શસ્ત્રવૈદ્યના હાથને ચોગ્ય રીતે પ્રધાનતમ કહેલ છે ( સૂ. અ. ૭–૩ ). વળી યન્ત્રાના છ પ્રકાશ નીચે પ્રમાણે ગણ્યા છે ઃ (૧) સ્વસ્તિકય ત્રા ( Cross-bladed Insruments—Forceps ) ૨૪; (૨) સદશયંત્ર ( Pincers. હાલનાં Dissection Forceps with or without catch) ૨; (૩) તાલયન્ત્ર (Scoop ) ૨; (૪) નાડીયન્ત્ર ( Tubular lnstruments) ૨૦, જેમાં આધુનિક tubular specula cathetars, syringes, cupping instruments વગેરેને સમાવેશ થાય છે; (૫) શલાકાયન્ત્ર ( Blunt probe, hook, sound વગેરે ) ૨૮; ૧. જીએ સુશ્રુત સૂ અ. ૬ અને ૮. ૨. એજન, ૭, ૯,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy