________________
GO
વેપારીઓની વગ વધી. (૮) ઇંગ્લંડના પરદેશ સાથેના વ્યવહારમાં પણ આ સમયમાં ફેરફાર થયા. કાંસ અને સ્પેઈન મેટાં રાજ્યની કોટિમાં આવ્યાં. હૈલંડ સ્વતંત્ર થયું. હેલિ રોમન અંપાયર (Holy Roman Empire)નો અસ્ત થવા લાગ્યો. યુરોપમાં કઈ પણ એક રાજ્ય જોરદાર ન થાય એ સિદ્ધાંત (Balance of Power) હવે અસ્તિત્વમાં આવ્યો. (૮) યુદ્ધકળા, છાપવાની કળા, ખગોળ, ભૂગોળ, વગેરે વિષયમાં આ કાળમાં સારી પ્રગતિ થઈ
પ્રકરણ રજુ સાતમે હેન્ રિ અથવા ટ્યુડર વંશની સ્થાપના,
ઈ. સ. ૧૪૮૫-૧પ૦૯. ગાદી ઉપર હક –ઇ. સ. ૧૪૮૫ના ઑગસ્ટની બાવીસમી તારીખે હેન રિએ રિચંડને બૅસવર્થના ક્ષેત્ર ઉપર હરાવી માર્યો ને ત્યાં જ તે રાજા થશે. ઈગ્લેંડની ગાદી ઉપરને તેને હક ચે હતે. પાર્લમેટે તે હકને હવે કાયદેસર સંમતિ આપી, ને રાજા યોર્ક પક્ષની ઈલિઝાબેથની સાથે પર એટલે બંને પક્ષનાં મનનું સમાધાન થયું. હેન રિના હકનું સવિસ્તર સ્પષ્ટીકરણ જોડેના પાના પર આપ્યું છે.
હેન રિ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર ૨૮ વર્ષની હતી.
ઇંગ્લંડની સ્થિતિ ને હેનરિની મુશ્કેલીઓ –હેન રિ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે ઈંગ્લંડમાં અરાજક્તા પ્રવર્તી રહી હતી. અમારે
વેનિસનો એક મુસાફર ઈંગ્લડની એ વખતની સ્થિતિની આવી નોંધ કરી ગયો છે –ઇંગ્લંડમાં જેટલા ચોરે ને લુટારાઓ છે તેટલા બીજા કોઈ દેશમાં નહિ હેય; બપોર સિવાય લકે ગામડાઓમાં જતા જ નથી અને શહેરોમાં રાત્રે તે. બહાર જ નીકળાતું નથી; તેમાં ચ લંડનમાં તે જરા પણ નહિ.
Political History of England, Vol. V, P. 1. Henry VII strived in the first place at securing his throne and restoring quiet and order in his kingdom by developing trade and cominerce. For this purpose he strove to turn his foreign neighbours into allies without adventuring into any military enterprizes. He did not aspire to make England great but he tried to make her secure and prosperous.”Pp. 20–21, In Cardinal Wolsey by Mandel Creighton.
(Twelve English Statesmen Series.)