________________
પર
ચાલુ હતી. ક્રાંસના રાજાએ પેઈનમાં સ્ટાઈલિના રાજા ઉપર ચડાઈ કરી. કૅસ્ટાઈલના રાજાએ એકિવટેઈનમાં બ્લેક પ્રિન્સની મદદ માગી. આ કારણથી વળી બંને રાજ્યો વચ્ચે લડાઈ સળગી, ઈ. સ. ૧૩૬૬.
- બ્લેક પ્રિન્સે પોતાનું લશ્કર સ્પેઈનમાં ઉતાર્યું ને ઈ. સ. ૧૩૬૭માં નાજેરા (Gajera) પાસે દુશ્મનને સખ્ત હાર આપી. પણ પાટવી કુંવરને ઘણે હરામખેર મિત્ર મળ્યા હતા. કંસ્ટાઈલને રાજા ગાદી ઉપર ફરી બેઠે કે તુરત તે બેવફા નીવડશે. શત્રુએ તેનું ખૂન કર્યું. પાટવી કુંવર પોતે માટે પડયો, તેથી અંગ્રેજ લશ્કર ક્રાંસમાં પાછું વળ્યું. તે દેશને રાજા જ્હોન મરી ગયું હતું. તેને બદલે ઉસ્તાદ પાંચમે ચાર્જ રાજા થયે હતે. તેની પાસે બ્લેક પ્રિન્સ કાંઈ હિસાબમાં નહોતું. તેણે કુનેહથી યુરેપમાં ને ફાંસના. અંગ્રેજ મુલકમાં પિતાને પક્ષ મજબુત કર્યો ને અંગ્રેજોને કાંસમાંથી કાઢી મૂક્યા; દરિયાઈ લડાઈઓમાં પણ અંગ્રેજ હારી ગયા. માત્ર કેલે અંગ્રેજોના. કબજામાં રહ્યું, ઇ. સ. ૧૩૬૭-૭૭. આવી રીતે જે રાજાએ શરૂઆતમાં ફતેહ ઉપર ફતેહ મેળવી હતી તે જ રાજાએ પોતાના અમલના છેલ્લા વર્ષમાં હાર ખાધી, ને ચાળીસ વર્ષની તમામ મહેનત અફળ ગઈ. પાટવી કુંવર ક્ષયથી . સ. ૧૭૭૬માં મરી ગયો ને રાજા પોતે પણ બીજે વર્ષે જુનમાં મરી ગયે..
એડવીને અમલ ને ઇંગ્લંડની આંતર સ્થિતિ –કાસની લડાઈ માટે રાજાને પૈસાની ખૂબ જરૂર પડતી. રાજા માત્ર બેરોનાં લશ્કરે ઉપર આધાર રાખી બેસી રહેતા નહિ. તે આખા દેશના લોકોને કાબેલ તીરબાની કવાયત આપતા. આ માટે રાજાને પાર્લમેટ પાસે વારંવાર નાણાં ભાગવા પડતાં, ને દર વખત પાર્લમેટ પિતાને માટે નવા હક સ્થાપતી. રાજા પિતે પિતાની જવાબદારી ઉપર કોઈ પણ કર નાખી શકે નહિ કે. વસુલ કરી શકે નહિ, એ સૂત્ર હવે રોજ રોજ વધુ સ્પષ્ટ થતું ગયું. પ્રજાએ આપેલાં નાણાંની જે વ્યવસ્થા થાય તેની તપાસ રાખવા ઐડિટ-ફડનવીસે. નીમવાને હક પણ આ વખતે પાર્લમેટે પ્રતિપાદન કર્યો. તે સિવાય પ્રધાનની નિમણુક કરવામાં પણ પાર્લમેંટ દરમ્યાન થતી ગઈ. રાજા જે હઠ પકડે તે પાર્લમેટ તેને નાણું ન આપે; જે રાજા નમે એટલે લોકોની