________________
૪૬
-નબળું રાખવાના હતા, પણ એ બાબતમાં તેને ખાસ જશ મળ્યા નહિ. ક્રાંસના રાજાઓને ઈંગ્લેંડના રાજાની એકિવટેઈન ઉપરની હકુમત હંમેશાં ખુંચતી. ઈંગ્લેંડના રાજાએ નામઁડિ, મેઇન, પાટુ, અંજા, વગેરે પરગણાં ઉપર પોતાના અસલના દાવા સમૂળગા ઉઠાવી લેવા હજુ આનાકાની કરતા. વળી ઈંગ્લંડ ને ફ્રાંસ વચ્ચે વેપારમાં સપ્ત હરીફાઈ ચાલતી હતી ને કેટલાક અંગ્રેજ ખલાસીઓએ ફ્રેંચ વેપારને નુકસાન કર્યું હતું. આ કારણેાથી ઘેાડી મુદ્દત માટે બંને દેશો વચ્ચે લડાઈ રહી, ઇ. સ. ૧૩૦૩,
સ્કાલંડ ને ઇંગ્લંડ.—સ્કોટ્લડમાં ઇંગ્લેંડના રાજા હજુ પોતાની વગ સ્થાપી શકયા નહેતા. એડવર્ડના વિચાર ઈંગ્લેડ, સ્કાડ્લડ, ને વેલ્સને એક છત્ર નીચે મૂકવાના હતા. વેઇસમાં તે તેને ફતેહ મળી; હવે સ્કૉટલુંડના સવાલ ઉભા થયા. ઇ. સ. ૧૨૮૬માં તે દેશના રાજા અલેક્ઝાંડર અપુત્ર મરી ગયા. તેની એક પુત્રી માર્ગરેટ નાવના રાજા સાથે પરણી હતી. તેની દીકરી સ્કોટ્લડની ગાદીની ખરી વારસ હતી, પણ તે પેતાને મેસાળ આવતાં રસ્તામાં મરી ગઈ. હવે સ્કાલ્લંડમાં ગાદી માટે ઘણા ઉમેદવારો બહાર પડ્યા. તેમાં ત્રણ મુખ્ય હતાઃ (1) Ōાન ખેલિઅલ (John Balliol) (૨) રાબર્ટ બ્રુસ (Robert Bruce) (૩) John Hastings—જ્હાન હેસ્ટિંગ્સ. તેમાં નજીકના હકદારા તા પહેલા બે જ હતા. તેમણે એડવર્ડને પંચ નીમી ફૈસલા માગ્યા. એડવર્ડે પહેલા બંને પાસે પોતાનું સાર્વભામપણું લખાવી લીધું તે પછી તેમના પરસ્પર હકાનું સમાધાન કરવા એક સમિતિ નીમી. તેના ઠરાવ પ્રમાણે એલિઅલ કૅફંડના રાજા થયા. એડવર્ડના મનેરથ પાર પડયેા હાય એમ જણાયું. પણ ઇ. સ. ૧૨૯૫માં કેટલાએક સ્ફુટ લોકાએ ખંડ ઉઠાવ્યું તેથી એડવડે તેમના ઉપર ચડાઈ કરી ડનખાર પાસે તેમને હરાવ્યા તે ખેલિઅલને ઇંગ્લંડ મોકલી આપ્યા. પણ એડવર્ડે સ્કોટ્લડમાં અંગ્રેજી ધોરણો લાગુ પાડયાં તેથી ત્યાંની સમસ્ત પ્રજા હવે ઈંગ્લેંડ સામે થઈ, તે વિલિઅમ વાલેઇસ (William Wallace) નામના એક સામાન્ય સ્થિતિના, પણ બાહોશ ને સમર્થ, સરદારની આગેવાની નીચે તેમણે અંગ્રેજોને સ્ટર્લિંગ (Stirling) પાસે હરાવ્યા, ઇ. સ. ૧૨૯૭. વાલેસ શિવાજીની રીતે અંગ્રેજો સામે લડતા તેથી તેને હરાવવું ધણું મુશ્કેલ થઈ પડયું. એડવર્ડ આ વખતે ગેરહાજર હતા. તે તુરત ઈંગ્લંડ આગ્યે. તેણે વાલેઇસને મારવા