________________
આ ઈતિહાસમાં નીચેની હકીક્ત ઉપર મ ખાસ લક્ષ આપ્યું છે – (૧) સ્ત્રીપુરુષનાં ચરિત્રનું નિરૂપણ. (૨) કાર્યકારણેને સાંકળના આંકડાઓ
જે પૂર્વાપર સંબંધ. (૩) રાજકીય, આર્થિક ને સામાજિક સંસ્થાઓ. (૪) દેશાવર સાથેનો સંબંધ. (૫) માત્ર પરીક્ષામાં “પાસ” થવાય તેટલું નહિ, પણ ઈગ્લેંડના ઇતિહાસનું મેગ્ય જ્ઞાન. (૬) નકશાઓ.
ઇતિહાસ એ યાદદાસ્તને વિષય છે-ક્યા વિષયનું શાસ્ત્રીય જ્ઞાન યાદદાસ્તને વિષય નથી ? અત્યારે ઈગ્લેંડની શાળાઓમાં ઈતિહાસ કેમ શીખવાય છે તે, સી. ઈ. રોબિન્સને લખેલાં, ને હમણાં જ બહાર પાડેલાં, પણ પાંચ પાંચ આવૃત્તિઓ જેની નીકળી ગઈ છે, તે ચાર પુસ્તકની દરેક પ્રસ્તાવનાને એક ઉપયોગી ભાગ નીચે આપ્યો છે તેથી તુરત જણાઈ આવશે
"Too often progress flags for want of it (memory); and a course of history leaves but a vague and inaccurate impression after the lapse of six months' time. x x x The memory of them (the main facts) will gain rather than lose by ample illustration and discussion. Here therefore there is no excuse for economy of detail; and what space kas been gained by the suppression of smaller issues may usefully be given to a more generous treatment of the large. Datail is of two sorts or rather may serve a double purpose. It supplies the means to a completer judgment, discovers the springs of human character and action, reveals the concrete beginnings from which great historical movements have been born. But besides this, there is another gain. Detail clothes the dry bones of fact with the warm