________________
૧૦
ઇ. સ. ૧૬૩૬—હૅમપાનના વિરાધ.
ઇ. સ. ૧૬૩૭—સ્કાટ્લડનું લૉડની ધર્મવ્યવસ્થા સામે ખંડ. Solemn League and Covenant.
ઇ. સ. ૧૬૩૯—First Bishops' War. લાઁગ પાર્લમેંટની બેઠક. ઇ. સ. ૧૬૪૦—ટ્રૂફ઼ાર્ડને દેહાંતદંડ. લૉડ કેદમાં. Grand Remon
strance.
ઇ. સ. ૧૬૪૨—ચાર્લ્સ પાર્લમેંટમાં. યુદ્ધની શરૂઆત. એહિલનું યુદ્ધ, રાજા ઑસર્ડમાં.
ઇ. સ. ૧૬૪૩—ન્યુ મેરિની લડાઇ.
ઇ. સ. ૧૬૪૪-માર્ટનમૂરની લડાઇ. સ્કાટ લોકો રાજા સામે. વેલની ફતેહ. Self-denying Ordinance. નવું લશ્કર.
ઇ. સ. ૧૬૪પ—તેઈઝમની લડાઇઃ રાજાની હાર.
ઇ. સ. ૧૬૪૭—રાજાનું તાબે થવું. Independents. રાજા વાઈટના ટાપુમાં કેદ.
હાર. Pride's
ઇ. સ. ૧૬૪૮—પ્રેસ્ટનની લડાઇ: સ્કાટ લેાકેાની Purge. The Rump.
ઇ. સ. ૧૬૪૯–રાજા ઉપર કામ. તેને શિરચ્છેદ ઇ. સ. ૧૬૪૯-૫૮ ક્રૉમવેલ.
ઈ. સ. ૧૬૪૯—આયર્લૅડ ઉપર વિજય. આયરટનની તેહ.
ઇ. સ. ૧૬૫૦—ડનબારની લડાઇ. કુંવર ચાર્લ્સની હાર. બ્લેઇકની ચૅનલમાં તેહ. ડચના પરાજય.
ઇ. સ. ૧૬૫૧—વુર્સ્ટરની લડાઈ. કુંવર ચાર્લ્સની ખીજી હાર. સ્કેટિ લાકા ઉપર ક્રૉમવેલની તેહ. ક્રામવેલ પ્રોટેક્ટર.
ઇ. સ. ૧૬૫૩—રંપ બરતરફ. બૅન્ક્રન્સ પાર્લમેંટ. નવું રાજ્યતંત્ર. ઇ. સ. ૧૬૫૪—ડચ લોકા ઉપર તે.
ઈ. સ. ૧૬૫૫—જામે કાના કબજો. ક્રામવેલ કુલ મુખત્યાર. ઇ. સ. ૧૬૫૭— ંકર્કના ખજો. ફ્રેંચા સાથે મિત્રતા ને સ્પેઇન સામે યુદ્ધ ઇ. સ. ૧૬૫૮—છેલ્લી પાર્લમેંટને રજા. ક્રમવેલનું મરણુ.