________________
ખંડ ત્રીજો સ્ટુઅર્ટ વંશ
ઇ. સ. ૧૬૦૩-૨૫ પહેલા જેઈમ્સ, ઇ. સ. ૧૬૦૩—બાય પ્લૉટ. મેઇન પ્લૉટ. ઇ. સ. ૧૬૦૪—હૅપ્ટન કાર્ટ કૉન્ફરન્સ. ઇ. સ. ૧૬૦૫ ગનપાઉડર પ્લૉટ.
ઇ. સ. ૧૬૧૧
બાઇબલનું ભાષાંતર. પહેલી પાર્લમેંટને રજા.
ઇ. સ. ૧૬૧૪—Addled Parliament. ઈ. સ. ૧૬૧૬—રોબર્ટ કાર ખરતરફ.
ઇ. સ. ૧૬૧૮—લેને દેહાંતદંડ. એહિમિઆમાં ખંડ. ત્રીસ વર્ષના વિગ્રહની શરૂઆત.
ઇ. સ. ૧૬૨૦—અમેરિકામાં ઈંગ્લેંડના વસવાટની શરૂઆત. Pilgrim Fathers.
ઇ. સ. ૧૬૨૧——નવી પાર્લમેંટ. સ્પેઇનની કુંવરી સાથે પાટવી કુંવરના લગ્ન
માટે ખટપટ. ઈ. સ. ૧૬૨૨—પાર્લમેંટને રજા. ઈ. સ. ૧૬૨૪—નવી પાર્લમેંટ.
ઇ. સ. ૧૬૨૫–રાજાનું મરણ.
શ્વિરદત્ત હક; જેઇમ્સની પાર્લામેટ્ સાથે તકરારા.
ઇ. સ. ૧૬૨૫–૪૯—પહેલા ચાલ્યું.
ઇ. સ. ૧૬૨૫—સ્પેઇન સામે લડાઈ.
ઇ. સ. ૧૬૧૬ ક્રાંસના પ્રોટેસ્ટંટા સામે ક્રાંસ સાથે મિત્રતા. અંગ્રેજોની હાર. ખીજી પાર્લમેંટ.
ઈ. સ. ૧૬૨૮—બર્મિંગહામનું ખૂન. Petition of Right. ત્રીજી પાર્લમેંટ. ઇ. સ. ૧૬૨૯—પાર્લમેંટને રજા. ઈલિઅટ કેદ.
ઇ. સ. ૧૬૩૩—રાજાના આપખુદ અમલને આરંભ. લૉડ : ચર્ચની વ્યવસ્થા. વેન્ટવર્થ આયર્લેંડમાં: “ Thorough.
ઇ. સ. ૧૬૩૪—શિષમનિ ટૅકસ.
,,