________________
રૂપપ
દાખલ થયા. તેણે નૌકાખાતાના ખાર્ડના સભ્ય તરીકે (૪. સ. ૧૮૦૮માં), લડાઈખાતાના નાયબ મંત્રી તરીકે (ઇ. સ. ૧૮૦૯–૨૮), અને પરદેશખાતાના મંત્રી તરીકે (ઇ. સ. ૧૮૩૧-૪૧) કામ કર્યું હતું. પામરસ્ટન બાહેાશ વક્તા હતા. ઈ. સ. ૧૮૬૫ સુધી તે ઈંગ્લેંડના એક આગેવાન મુત્સદ્દી તરીકે રહ્યો. આદું તે આપણે તેણે ચેાથા વિલિયમના વખતમાં ઇંગ્લેંડનું પરદેશખાતું કેવી રીતે સાચવ્યું તે જોઇશું.
(૧) સ્વતંત્ર એજિમ, ઇ. સ. ૧૮૩૦–૩૩.—ઇ. સ. ૧૮૧૫માં વિએનાના તહથી હૉલંડ અને એલ્શિઅમને ઑરેંજના વંશજ નીચે મૂકવામાં આવ્યાં હતાં; પણ બેલ્જિઅન લોકોને સ્વતંત્રતા જોઇતી હતી, કારણકે તેઓ ધર્મ, વલણે અને સંસ્કારે ઉત્તરના લોકોથી તદ્દન જુદા જ હતા. વેપારઉદ્યોગમાં પણ બંને લાકા વચ્ચે હરીફાઇ ચાલતી હતી. ડચ લોકેા બેલ્જિઅને ઉપર જુલમ કરતા હતા. ઇ. સ. ૧૮૩૦ના ઑગસ્ટમાં એલ્શિઅનેાએ બળવા ઉડાવ્યા. હૉલંડના રાજાએ મિત્રરાજ્યાની મદ માગી. ક્રાંસમાં આ વખતે લૂઇ ફિલિપિને રાજા બનાવવામાં આવ્યો. પામરસ્ટન આ વખતે પરદેશખાતાને મંત્રી હતા. તેને ક્રાંસના ર લાગ્યો. ફ્રેંચે તે ખેલ્શિઅનના રાષ્ટ્રીય પક્ષના આગેવાને હંમેશાં મૈત્રીવી રહેતા. એ કારણથી તેણે ખેલ્શિઅમના રાષ્ટ્રીય આગેવાનેને પક્ષ લીધો. લંડન મુકામે યુરોપના રાજ્યાએ એલ્શિઅમની સ્વતંત્રતા સ્વીકારી. એક નાના જર્મન રાજ્ય-સસ કાબર્ગ ( Saxe–Courg ) તે રાજા લિએપેલ્ડ યુરોપની સંમતિથી આ નવા રાજ્યની ગાદીષે આવ્યા; ડચ ને ફ્રેંચ લશ્કરો તે દેશ ખાલી કરી ગયાં, ને યુરોપમાં સુલંહ જળવાઈ રહી,
ઇ. સ. ૧૮૩૦-૩૩.
(૨) પાર્ટુગલ.—બ્રાઝિલના રાજા ડૅાન પેડ્રો (Don Pedro ) ઇ. સ. ૧૮૩૧માં ઈંગ્લંડ આવ્યા. પુત્રી મેરાયાને મદદ કરવા તે ભાઈ મિગ્યુએલ (Miguel) તે દાખી દેવા તેણે અંગ્રેજ સરકારની મદદ માગી. પામરસ્ટને તે મ આપી એટલું જ નહિ, પણ ક્રાંસને પણ તેણે પોતાના પક્ષમાં લીધું. પરિણામે પેડ્રો પોર્ટુગલમાં દાખલ થયા, મિગ્યુએલ હારી ગયા, મેરાયા પોર્ટુગલની રાણી થઈ, અને દેશમાં અનિયંત્રિત રાજ્યસત્તા (Absolutism)ના અંત આવ્યો, ઇ. સ. ૧૮૩૨-૩૩.