________________
૩૧૭
ટાપુમાં યુરાપપાર કરવામાં આવ્યા. ત્યાં ઈંગ્લંડે તેના પર પાકા પહેર રાખ્યા. તેપેાલિઅન ઇ. સ. ૧૮૨૧ના મે માસમાં મરી ગયા.
ઇંગ્લેંડ અને અમેરિકા, ઇ. સ. ૧૮૧૧–૧૪.—ઈંગ્લેંડના કેટલાક લોકેા અમેરિકા જઈ ત્યાં પ્રજાજન (Citizen)ના હકો મેળવી ઈંગ્લેંડ સામે જ વર્તતા હતા તેથી બ્રિટિશ સરકાર તેને પકડતી. વળી ઈંગ્લંડે અને ક્રાંસે માલની આયાત તથા નિકાસ ઉપર પરસ્પર અંકુશ મૂક્યા હતા, તેથી અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનાના વેપારને પારાવાર હાનિ પહેાંચી. અંગ્રેજો અમેરિકાનાં વેપારી વહાણાને તપાસતા ને તેમના માલ જપ્ત કરતા, તેથી અમેરિકાની સરકારે આવા હકે સામે વાંધા લીધા. લિવપ્લે અમેરિકાના વેપાર ઉપરના અંકુશા કાઢી નાખ્યા; પણ તે અગાઉ અમેરિકાના પ્રમુખ (President) મેડિસને (Medison ) તે ઈંગ્લેંડ સામે લડાઈ જાહેર કરી દીધી, જીન, ઇ. સ. ૧૮૧૨. અમેરિકાના Republican– પ્રજાકીય–પક્ષને કૅનેડા તાબે કરવું હતું; પણ તેમાં તેમની સરકાર ફાવી નહિ, જો કે દરિયાઈ બળમાં અમેરિન નાવિકાએ અંગ્રેજોને હરાવ્યા.
Farewell to thee, France when the diadem crowned me, I made thee the gem and the wonder of Earth; But thy weakness decrees I should leave as I found thee, Decay'd in thy glory, and sunk in thy worth. Oh for the veteran hearts that were wasted,
In strife wih the storm, when their battles were won; Then the Eagle, whose gaze in that moment was blasted, Had still soared with eyes fixed on victory's sun! Farewell to thee, France !−but when liberty rallies, Once more in thy regions, remember me then; The violet still grows in the depth of thy valleys, Though withered, thy tear will unfold it again. Yet, yet I may baffle the:hosts that sirround us, And yet may thy heart leap awake to my voice; There are links which must break in the chain that has bound us, Then turn thee and call on the chief of thy choice.