________________
२०६
સંગ્રામમાં ભાગ લેવા વિલિયમ વારંવાર ફલૅન્ડર્સ જ ને ઇંગ્લંડ પાછો આવી જતે. ગેરહાજરીમાં તેણે કદી પાર્લમેંટને બોલાવી નહિ, એ તે તે કાબેલ હતું. પણ ધીમે ધીમે રાજા વિહગ પક્ષ ઉપર ઢળવા લાગે.
અત્યાર સુધી જ્યારે રાજાને લડાઈ માટે પૈસાની જરૂર પડતી, ત્યારે હંમેશાં સાહુકારે નાણું વ્યાજે ધીરતા ને ધીમે ધીમે તે નાણું તેઓ સરકાર પાસેથી વસુલ કરતા. હવે મેંટેગ્યુની સલાહથી ૧૦ને પછી ૭ ટકાનું ખાલી કાયમ વ્યાજ દેવાની શરતે લેકો પાસેથી નાણું ઉછીનું લેવામાં આવ્યું, ઈ. સ. ૧૮૪. આ કરજને રાષ્ટ્રીય કરજ (National Debt)નું નામ આપવામાં આવે છે. બિહગ મંત્રીઓએ ઇંગ્લંડની બેંક કાઢી, ઈ. સ. ૧૬૮૪.
હવે વિલિયમને એમ લાગ્યું કે મંત્રિમંડળમાં બનતાં સુધી એકજ પક્ષના માણસ હોવા જોઈએ. સંડલડે પણ તેને આવી સલાહ આપી. પાર્લમેંટને વિરોધ અટકાવવા માટે ને કાંસ સાથે લડાઈ કરવા માટે તેને વ્હિગ પક્ષના માણસે વધારે મદદગાર થતા હતા. એ કારણેથી ઇ. સ. ૧૬૯૩માં તેણે વિહગ પ્રધાનોને પિતાની પાસે રાખ્યા ને મોટા મોટા ટેરિઓને મંત્રિમંડળમાંથી રજા આપી દીધી. ઈ. સ. ૧૬૮૪ના ડિસેમ્બરમાં મેરિને માતા નીકળ્યાં ને તે મરી ગઈ એન પણ હવે રાજાના પક્ષમાં ભળી ને અને સાથે તેની માનીતી સારા ચર્ચિલ (Sarah Churchill)ને ભાઈ જëન અથવા ભવિષ્યને ડયુક એવું માલંબરે પણ વિલિયમને પડકે મિત્ર બને. દર ત્રણ વર્ષે નવી પાર્લમેંટ મળતી. નામુરના કોટની છતને લાભ લઈ રાજાએ જુની પાર્લમેટને રજા આપી. ઈ. સ. ૧૬૦૫માં નવી પાલર્મેટમાં વળી વિહગ સભ્ય બહુમતિએ દાખલ થયા. આ પાર્કમટે ન્યૂટનની મદદથી દેશના ચલણમાં સુધારો કર્યો.
આ વખતે વિલિયમને મારી નાખવાનું કાવતરું પકડાઈ ગયું. પરિણામે રાજા ને પ્રજા વચ્ચે એકસંપી વધી. ગેડેલ્ફિનના ગયા પછી મંત્રિમંડળ પણ હિગ થઈ ગયું, ઈ. સ. ૧૬૯૬. ઈ. સ. ૧૯૪૭માં રિસ્વિકની સુલેહથી આ એક એકસંપી વિશેષ ગાઢ બની. સૌમર્સ, મોટેગ્યુ, રસલ, વહાર્ટન, ને સંડલંડ આ મંત્રિમંડળના મુખ્ય ચાલક હતા. તેઓએ હિંદ ને એશિઆ સાથે વેપાર કરવા એક બીજી કંપનિ ઉભી કરી ને તેની પાસેથી