________________
૨૦૩
ને નેધલઝ ઑસ્ટ્રિઆને જાય. પણ ઈ. સ. ૧૬૮માં ઉમેદવાર રાજકુંવર જેફસ પોતે મરી ગયે, તેથી બીજે કરાર કરવાની જરૂર પડી. વિલિયમ ને તેની પાર્લમેંટ વચ્ચે તકરાર થતી હતી તેને લાભ હવે લૂઈએ લીધે. ઈ. સ. ૧૭૦૦ના ફેબ્રુઆરિ–માર્ચમાં બીજા કરાર ઉપર કાંસ, ઈગ્લંડ ને હલંડના. પ્રતિનિધિઓએ સહીઓ આપી. એ કરારમાં આચંડયુક ચાર્લ્સને પેઈન, તેનાં સંસ્થાને અને નેધલફ્ટ, અને ડોફિનને મિલાન ને નેપલ્સ, મળે એમ. કરવ થયો. એપરર લિઓપોલ્ડ ને સ્પેઈનના ચાર્લ્સ આ કરાર સામે થયા.
બીજા ચાર્લ્સનું વસિયતનામું તેનું મરણ; ઈ. સ. ૧૭૦૦- ૧૯૦૧,-પિતાના સામ્રાજ્યના વિભાગે પિતાની રજા વગર બે જુદા રાજાઓ. કરે એ કોઈ પણ રાજાને પસંદ ન પડે તે સ્વાભાવિક છે. ઉપરના બંને કરારોની વિગત ગુપ્ત તે કદી રહી શકે તેમ નહોતું. જ્યારે બીજા ચાર્લ્સ. તેને દરબારીઓએ ને પ્રજાએ તે કરારની વિગતે જાણું ત્યારે તેઓ ઘણું છંછેડાઈ ગયા. ચાર્લ્સ પિતાના વસિયતનામામાં સ્પેઈનના સામ્રાજ્યને અખંડિત. રાખ્યું, લૂઈના પુત્ર ર્ડોફિનના બીજા પુત્ર ફિલિપને તેને વારસ બનાવ્યું, અને
પેઈનના રાજ્યને કાંસના રાજ્યથી નોખું રાખવાની લિખિત સુચના કરતા ગ, અકબર, ઈ. સ. ૧૭૦૦. ઉપરાંત એમાં ફિલિપ જે કાંસની ગાદીએ આવે તે પેઈનની ગાદી તેના નાના ભાઈને મળે; જે તે પણ કાંસની ગાદીએ આવે તે પછી સ્પેઈનની ગાદી આર્ચડયુક ચાર્જને, ને તેના પછી ડયુક ઍવ સેવૈયને મળે, એ પણ જણાવવામાં આવ્યું હતું. આ વસિયતનામું લખ્યા પછી થોડા દિવસે કેડે ચાર્લ્સ મરી ગયો. વસિયતનામું હવે જાહેર. કરવામાં આવ્યું.
ચદમ લઈ અને સ્પેઈનનું પ્રકરણ, ઈ. સ. ૧૭-૧-૨ – ચાર્સનું વસિયતનામું જાહેર થયું કે તુરત જ લુઈએ પાક વિચાર કર્યા પછી તે કબૂલ કર્યું ને પિતાના પાત્રને હક જાળવવા તે બધી તૈયારીઓ કરવા લાગે. ફિલિપને સ્પેઈનના પાંચમા તરીકે જાહેર કરવામાં આવ્યું. લૂઈને કાંઈ યુદ્ધ ગમતું નહોતું; હજુ તે એમજ માનતે હતું કે કોઈ પણ પ્રકારે યુરોપનાં રાજ્ય લડાઈમાં તે નહિ જ ઉતરે. પણ એપરર લિઓપેલ્ડ ને