________________
ટકાવી રાખવું હતું. સામ્રાજ્યના કટકાઓ કરાવી નાનાં મોટાં રાજ્ય તે ગળી જાય એ સ્વાભાવિક રીતે તેમને પસંદ નહોતું. ચાદમા લૂઈને સ્પેઈન પાસેથી અમુક લાભ લેવા હતા, ને બની શકે તે પિતાના બીજા પાત્રને તેનું રાજ્ય પણ અપાવવું એ તેને વિચાર હતું. એમ્પરર લિઓપોલ્ડ એવા મતને હતો કે હંમેશના ધારા પ્રમાણે તે રાજ્ય પિતાના વંશમાં જ રહેવું જોઈએ. ઇંગ્લંડ ને હૈલંડને એવો મત હતું કે, પેઈનના મહારાજ્યના વેપારનો કેટલોક હિસ્સો પિતાની પ્રજાને મળે, હૈલંડ ને ઈટલિની સરહદે ઉપર કાંસ જોરાવર થાય નહિ, ને પેઈનમાં કોઈ એક યુરોપિઅન સત્તા વિશેષ બળવાળી ન થાય, એમ બંદોબસ્ત થવું જોઈએ.
સ્પેઈનના સામ્રાજ્યના વિભાગ માટે બે કરારે (The Partition Treaties), ઇ.સ. ૧૬૯૮-૧૯૯૦–પહેલાં વિલિયમ ને લૂઈ એકમત થયા. તેમણે . સ. ૧૯૮૮ના અકટોબર માસમાં પહેલે કરાર કર્યો કે, સ્પેઈનના મુલકને મુખ્ય ભાગ બરિઆના નાના રાજકુંવર જોસફ ફર્ડિનાન્ડને આપો, ને માત્ર નેપલ્સ ને સિસિલિ કાંસને, ને મિલાન
In શ્રેય સના, Fા બૂઈના પિન. . = રકઈનના ખાન
લૂઇને મળે ખૂબ જ
એકાદ સૂઈ ને તેના મિત્ર
ન .મ..૫.૮૯•