________________
૧૮૯ રાજ્યની મુખ્ય મુદ્રા (The Great Seal) સાથે લઈ ફાંસ જવા ઉપડી. ગયે; પણ રસ્તામાં અકસ્માત થતાં તે પાછો લંડન આવ્યું. વિલિયમે તેને નાસી જવાની સરળતા કરી આપી, એટલે જેઈમ્સ કાંસ ચાલ્યો ગયે. વિલિયમ ને મેરિ હવે ઈંગ્લેંડનાં ધણી થયાં. ટુઅર્ટ વંશના રાજાઓના અમલને ને તે જ સાથે ઈશ્વરી હકની માન્યતાને ને અનિયંત્રિત રાજસત્તાના જમા- . નાને અંત આવ્યું, ને ઇંગ્લંડના ઈતિહાસમાં નવા યુગનો આરંભ થયો.
જેઈમ્સને પરરાજો સાથેનો વ્યવહાર –સ્પેઇન ને લૂઈ વચ્ચે ઈ. સ. ૧૬૮૪માં વીસ વર્ષની સુલેહ ઉપર સહીઓ કરવામાં આવી હતી, પણ લૂઈને પિતાના પુત્ર–ડફિન–માટે સ્પેઈનનું રાજ્ય જોઈતું હતું, તેથી યુરોપનાં તમામ રાખે તેની વિરુદ્ધ થઈ ગયાં હતાં. જેઈમ્સની પુત્રી મેરિ હૈલંડના વિલિયમ સાથે પરણું હતી ને વિલિયમ લૂઈને કટ્ટો શત્રુ ને લૂઈના તમામ દુશ્મનને જબરે આગેવાન હતું. આ કારણથી કેટલાકે એમ માન્યું કે જેઈમ્સ કાંસ સામે થશે ને ઇંગ્લંડને લૂઈ સામે લડાઈમાં ઉતારશે, અથવા તે તેને હરેક બાબતમાં નમતું આપશે નહિપણ જેઈમ્સને: ઇંગ્લડના હિત માટે કે તેની ઇજ્જત માટે જરા પણ દરકાર નહોતી. તેને તે ઇંગ્લંડમાં પિતાને માનીત કૅથલિક પંથ સ્થાપવા હતા ને પિતાની સત્તાને નિરંકુશ બનાવવી હતી. આ બંને વિષયમાં લૂઈને તે એકમત હતા. તેથી કાંસના ચાલાક રાજાએ પૈસા પૂરા પાડી જેઈમ્સને ને તેની પ્રજાને લડાવી. માર્યા ને ઇંગ્લંડને યુરેપની ખટપટમાં એકદમ નિર્બળ બનાવી દીધું. .
ત્રીજે વિલિયમ, પૂર્વગ, ઈ. સ. ૧૬૫–૧૬૮૮–ત્રીજા વિલિયમને જન્મ ઈ. સ. ૧૬પ૦ના નવેંબર માસમાં થયું હતું. તેને બાપ તેના જન્મ અગાઉ આઠ દિવસે ગુજરી ગયે. તેની મા મેરિ ઈગ્લેંડના પહેલા ચાર્લ્સની પુત્રી થતી હતી. તેણે આ બાળ રાજકુંવરને એગ્ય કેળવણું. આપી. તે અંગ્રેજી, ફ્રેંચ, ને જર્મન ભાષાઓ બહુ સારી પેઠે જાણતે. નાનપણમાં તે શરીરે નબળે રહે. તેની આસપાસ ઘણી ખટપટ.