________________
દેશને નવા જોખમમાં ઉતારવા માગતા નહોતા. વળી રાણુને હમણાં જ- ઈ. સ. ૧૬૬૮ના જુનમાં-પુત્રને પ્રસવ થયો હતો ને જેઈમ્સ વૃદ્ધ થશે હતું તેથી કઈ કઈ એમ ધારતા હતા કે રાજાના મરણ પછી સગીર કુંવરના વખતમાં પ્રજા ઉપર જુલમ આપે આપ ટળી જશે. પણ અનુભવી ને નામાંકિત અંગ્રેજ મુત્સદીઓની બધી આશાઓ હવે રાજાની પુત્રી મેરિ ને તેના પતિ વિલિયમ–હૈલંડના મુખ્ય નાયક–ઉપર આવી રહી. મેરિ ધર્મ ઍગ્લિકન હતી; વિલિયમ ધર્મ કાલ્વિનના પંથને હતા. તે લૂઈને કટ્ટો શત્રુ હતો. તેને પ્રજાસત્તાક રાજ્યતંત્ર ગમતું નહોતું. તેની પાસે નાનું લશ્કર પણ હતું. તે ઈગ્લેંડના છેલ્લાં વીસ વર્ષના કારભારથી અજાણ નહોતે. ધુરંધર અંગ્રેજોની સાથે તે ખાનગી પત્રવ્યવહાર કરતે હતે. ઈ. સ. ૧૯૮૮ના એપ્રિલમાં લૂઈએ જેઈમ્સને હલડ ઉપર દરિયાઈ સવારી કરવાનું સૂચવ્યું હતું તેની વિલિયમને ખબર પડી, તેથી તે ગભરા ને તુરત જ ઈગ્લડના રાજ્યતંત્રને ફેરવી નાખવાના નિર્ણય ઉપર આવ્યો. જે દિવસે સાત બિશપના છુટા થવાથી લંડનના લેકો આનંદ માણતા હતા, તે જ દિવસે
યુઝબરિ, ડેન્સિ, સિદ્ગી, રસલ, કૅપ્ટન, વગેરે હિંગ ને ટેરિ આગેવાનોએ વિલિયમને અને મેરિને ઈગ્લેંડમાં લશ્કર સાથે આવી જેઈમ્સને પદભ્રષ્ટ કરવાનું ને દેશના તાજને સ્વીકાર કરવાનું ખાનગી નિમંત્રણ મોકલ્યું. વિલિયમે તે માન્ય રાખ્યું. ચિદમા લૂઈએ હયુજને-પ્રોટેસ્ટ–ઉપર અસહ્ય જુલમ કર્યો હતો તેથી વિલિયમને માર્ગ સરળ થઈ શક્યો. લૂઈએ ડચ સરહદ ઉપર ચડાઈ કરી. તેણે એપરરને ને પિપને પિતાની સામે ઉશ્કેર્યા. વિલિયમે આ અણબનાવને તાત્કાલિક લાભ લીધે. જેઈમ્સ પિતાની પ્રજાને ખુશ કરવા મોડા, તનતોડ, પણ
વ્યર્થ, પ્રયાસો કર્યા. ઈ. સ. ૧૬૮૮ ના નવેંબર માસની પાંચમી તારીખે વિલિયમે ટોબે મુકામે ઈગ્લંડની જમીન ઉપર પગ મૂકે. એક પછી એક બધા આગેવાને, રાજાના નજીકના સગાઓ, ને પુત્રી ઐન ને જમાઈ ર્યોર્જ પણ તેને મળી ગયાં. શહેરેનાં શહેરે વિલિયમને શરણ થઈ ગયાં.
જેઈમ્સ પિતાની રાણીને ને બાળક કુંવરને કાંસ મેકલી દીધાં. ડિસેમ્બરની - દસમી તારીખે રાજા પિતે કેટલીક કીમતી વસ્તુઓ ખીસામાં મૂકી