________________
૧૮૬ કેથલિક પંથ ફરી ચાલુ કરવાને ને રાજાની સત્તાને એકદમ આપખુદ કરવાનું હતું. રેમન કેથલિકોને રાહત આપવાના બે માર્ગ હતા–એક તે: કેથલિક પંથના અનુયાયી સામેના બધા ફેજદારી કાયદાઓ રદ કરીને તેમને ! તે પંથ સુખેથી પાળવા દે; ને બીજું, ઈ. સ. ૧૯૭૩ના ટેસ્ટ એકટને ને ઇ. સ. ૧૬૭૮ના બીજા કાયદાને રદ કરી તેમને રાજ્યના તમામ હોદાઓ ઉપર ને પાર્લમેંટમાં આવવા દેવા. જેઈમ્સ આ બેમાંથી બીજે માર્ગ લીધે ને તેથી તે ઈગ્લેંડના પ્રટેસ્ટંટ લેકેને અણમાનીતે થઈ ગયે, કારણ કે કૅથલિકે રાજ્યસત્તા ઉપર આવે તે તેઓ સત્તાને ચેસ દુરુપયોગ કરશે એમ બધા માનતા હતા. મંત્રિમંડળમાંથી સંડલડે જ આ બાબતમાં રાજાને અનુમોદન આપ્યું. આપખુદ સત્તાની સ્થાપના માટે જેઈમ્સ હેબિઅસ કૅમ્પસ એકટને રદ કરવા અને ઈંગ્લંડમાં કાયમ મેટું લશ્કર રાખવા નિર્ણય કર્યો. આ બધી બાબતો તેણે પાર્લમેંટમાં રજુ કરી એટલે તેના સભાસદો સામે થયા; તેથી ઇ. સ. ૧૯૮૭ના જુલાઈ માસમાં તેણે પાર્લમેંટને બરખાસ્ત કરી. મંત્રિમંડળમાં તેણે કૅથલિકને કે તેમના પક્ષપાતીઓને દાખલ કર્યા. ઇ. સ. ૧૯૮૬માં હાઈ કમિશન કોર્ટ સ્થાપવામાં આવી. કૅથલિક સામેના કાયદાઓ અમલમાં ન મૂકવાને તાજને અધિકાર તેણે વાપરવા માંડ્યું. તે કાયદાઓને તેણે બાતલ કરવા માટે પણ તે અધિકાર વાપર્યો. આ બંને અધિકારે Dispensing and Suspending powers કહેવાય છે. અદાલતેના જે ન્યાયાધીશોએ આ સત્તાઓને ઈનકાર કરનારા ફેસલાએ આપ્યા તેમને રજા આપવામાં આવી. રાજ્યના તમામ હેદ્દાઓ ઉપર હવે કૅથલિક કોઈ જાતના વાંધા સિવાય નીમાવા માંડ્યા. ઑકસફર્ડની યુનિવર્સિટિ ને ક્રાઈસ્ટ ચર્ચની કૅલેની અગત્યની જગ્યાઓ ઉપર પણ તેમને નીમવામાં આવ્યા. જેઈમ્સને એક જે સુઈટને ઍકને આચંબિશપ કરો હતો. રાજદરબારમાં કૅથલિક પંથ છેક પળાવા લાગે. પણ અત્યારે કેથલિકને પિતાના તરફથી જે જે રાહત મળતી જતી હતી તે બધી પિતાને અમલ પૂરું થયા પછી ચાલુ રાખવામાં નહિ આવે તે તે રાજા ચેસ જાણતું હતું, તેથી પિતાની રાજ્યનીતિનાં મુખ્ય