________________
૧૮૩ છે, ઈ. સ. ૧૬૭૫. એ વખતે ઔરંગઝેબને ગાદીએ આવ્યાં માત્ર આઠ વર્ષ થયાં હતાં. બનિઅને (Bunyan) Pilgrim's Progress લખે. રાજાના આશરા નીચે આ વખતે ઘણું નમાલાં નાટકે લખાયાં; પણ તે બધાં સમાજ બાબતનાં હતાં. સર આઈઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણના બે પ્રકાશના નિયમો જાહેર કર્યા. વૈદ્યકશાસ્ત્રમાં પણ સારી પ્રગતિ થઈ. ખગળની શોધ કરવા માટે ગ્રીનીચમાં વેધશાળા (Observatory) બાંધવામાં આવી. અર્થશાસ્ત્રને પણ અભ્યાસ થવા લાગે. વર્તમાનપત્રોને જમાને શરૂ યો. “કાફી પીતાં પીતાં મુત્સદ્દીઓ આ વખતે રાજ્યપ્રશ્નોની ચર્ચા કરતા. Christopher Wrenક્રિસ્ટોફર રેને સ્થાપત્યમાં નામ કાઢ્યું. જ્હોન ઈવલિને (John Evelyn) અને સેમ્યુઅલે પેપિસે (Samuel Pepys) ઉત્તમ રોજનીશીઓ લખી. હૈબ્સ (Hobbes) (રાજ્ય) નીતિશાસ્ત્ર ઉપર Deviatham લખ્યું. હૈલિફૅકસ સારાં રાજકીય લખાણે કરતે ગયો છે. લોક (Locke) મે ફિલસુફ હતે. અર્થશાસ્ત્ર ઉપર પણ કાંઈક કાંઈક સાહિત્ય બહાર પડવા લાગ્યું. બૅઈલે (Boyle) રસાયણશાસ્ત્રમાં નામ કાઢ્યું.
પ્રકરણ ૧૧મું બીજે જેઈમ્સ, ઈ. સ. ૧૯૮૫-૮૮ હિંસાશૂન્ય રાજ્યક્રાંતિ
બીજે જેઈમ્સ–બીજે જેઈમ્સ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર ૫૩ વર્ષની હતી. છેલ્લાં વીસ વર્ષ થયાં તેણે ઈગ્લેંડની રાજ્યખટપટમાં સારો ભાગ લીધો હતો. ઇંગ્લંડના નૈકાસૈન્યની તમામ વ્યવસ્થા ઘણુ વખત સુધી તેણે પિતાના જ હાથમાં રાખી હતી. જેઈમ્સ મોટા ભાઈ જે બાહોશ કે દગાબાજ નહેત; પણ ભાઈના અમલના બધા બનાવો તેણે નજરેનજર જોયા હતા, તેથી તે ઉપરથી ધડે લઈ તે સમજીને પ્રજા સાથે કામ લેશે એમ દરેક અંગ્રેજ
# Nature and Nature's laws lay hid in night, God said, Let Newton be, and all was light.
Dryden,