________________
શાકભાજી ને લીલો મે ઇંગ્લંડમાં પાકે છે. પણ હાલ મુખ્યત્વે તે અંગ્રેજો દેશાવરના વેપાર ઉપર ને પિતાનાં કારખાનાઓમાં તૈયાર થતા માલની નિકાસ ઉપર જીવે છે. ખાધાખોરાકીની વસ્તુઓ અત્યારે ઈંગ્લંડમાં બહુ નીપજતી નથી. દરિયામાં ને નદીઓમાં સરસ માછલીઓ નીપજે છે તેના ઉપર હજારે માણસ નીભે છે. આખા દેશમાં સુતરાઉ, રેશમી, ગરમ ને શણનું કાપડ તૈયાર કરવાનાં અનેક કારખાનાંઓ છે; જેમકે, માન્ચેસ્ટર,. લીડ્ઝ, ગ્લાસગે, ઠંડી ને ડબિમાં. બર્મિંગહામ જે સ્થળે પહેલા દરજ્જાનાં. લેઢાનાં કારખાનામાં છે. કેલસે, લોઢું, કલઈ, મીઠું, સીસું, તાંબુ, જસત,. વગેરે પણ પુષ્કળ મળી શકે છે. ઇંગ્લેડનું વહાણવટું આખી દુનિયામાં મશહૂર છે. ઇગ્લેંડના લેકે મોટે ભાગે પ્રોટેસ્ટંટ છે ને તેઓ જુદા જુદા પંથે. પાળે છે. આયર્લંડના લોકો રેમન કેથોલિક છે; અસ્ટરના પ્રદેશમાં પ્રોટેસ્ટંટ. પંથનું સારું બળ છે. આયર્લેડ ખેડુતને મુલક કહી શકાય.
આ બધા ટાપુઓમાં રાજ્યભાષા અંગ્રેજી છે, ને ઈંગ્લડનાં લોકો અંગ્રેજી ભાષા બેલે છે; પણ વેઇલ્સમાં જુની વેલ્શ (Welsh) ભાષા બોલાય. છે અને સ્કેલેંડમાં ને આયર્લંડમાં જુદી જુદી ગેઇલિક ભાષાઓ બેલાય છે.
ગ્રેટ બ્રિટન પહેલાં તે યુરેપખંડ સાથે જમીનવાટે જોડાએલું હતું. પણ કરડે વર્ષ અગાઉ તે પ્રદેશ યુરોપના ખંડથી વિખુટો પડી ગયો. એ ટાપુઓના લોકોમાં બ્રિટન, રોમન, સેકસન, ડેઈન, ને નર્મન લોકોના વંશજો. છે અને તે દરેક જાતની જુદી જુદી ખસીઅને હજુ પણ બ્રિટિશ લેકોનાં ચરિત્રમાં જોવામાં આવે છે.
અંગ્રેજી ઇતિહાસનું વિવિધપણું–ઈંગ્લંડની ઉત્તરે જ ઑલંડને. દેશ આવેલ છે, તેથી ઈ. સ. ૧૬૦૩ સુધી ઇંગ્લંડના દરેક રાજાનું મુખ્ય કર્તવ્ય એ હતું કે સ્કેલેંડમાં વિરુદ્ધ સત્તા જામે નહિ. આયર્લડ પણ તદન. નજીક હોવાથી તે દેશ ઉપર ઇંગ્લંડના રાજ્યકર્તાઓ પહેલેથી જ ચક્કસ નજર રાખતા આવ્યા છે, ને ત્યાં પણ પરદેશી સત્તા ન સ્થપાય તે માટે