________________
૧૪૫
પણ ઘણાએ તેના પક્ષમાં ભળ્યા. આ રાજા પ્રજાના વિગ્રહમાં એક ખાસ નોંધવા જેવી બાબત રહી જવી જોઈએ નહિ. એ વિગ્રહમાં બીજા વિગ્રહમાં જેમ જોવામાં આવે છે તેમ, મેટા પાયા ઉપર કંટફાટ, ખૂન, તેફાન, હલાકી, કે એવું કાંઈ ખાસ કયાંય નહતું તે વિગ્રહથી ઈંગ્લંડની પ્રજાને ખાસ આર્થિક નુક્સાન થયું નહિ; દરેક કાઉંટિ અથવા જિલ્લામાં લશ્કરી સમિતિઓ બધા લશ્કરી વહીવટ કરતી.
Cavaliers sya Roundheads.—412 Grand Remonstrance ઉપર પાર્લમેંટમાં ગરમાગરમ તકરારે ચાલતી હતી ત્યારે બે રાજકીય પક્ષ ઉભા થયા, રાજાને પક્ષ ને પાયમેટને પક્ષ. આ પક્ષકારે લડાઈમાં ઉતર્યો ત્યારે તેમને અમુક નામો આપવામાં આવ્યાં. રાજાને પક્ષકાર Cavalier કહેવા; પાર્લમેટને પક્ષકાર Roundhead કહેવાયે. પહેલાં, ઈ. સ. ૧૬૪૦માં ચાર્લ્સ, પિતાનું રક્ષણ કરવા સ્ટેફોર્ડ ઉભા કરેલા લશ્કરના જે અમલદારને રોક્યા હતા તેમને પ્રતિપક્ષીઓ કેલિઅરે કહેતા, જે લેકે હાઉસ ઍવું લઠ્ઠમાંથી બિશપેને બાતલ કરવા માગતા હતા તેમને પ્રતિપક્ષીઓ Roundheads કહેતા. આ બે સંજ્ઞાઓ હવે જુદા જુદા બે પક્ષની ઓળખ માટે સામાન્ય સંજ્ઞાઓ થઈ ગઈ.
રાજા પ્રજાનો વિગ્રહુ–પહેલો વિભાગ, ઈ. સ. ૧૬૪૨-૪૩, લડાઈ સળગી ત્યારે પાર્લમેટનું મુખ્ય મથક નધેિમ્પટન હતું રાજા નૉટિંગહામમાં હતે. પર્લમેટના સરદાર અર્લ એવું એસેસે રાજાનાં માણસને બુસ્ટર (Worcester)માંથી કાઢી મૂક્યાં. રાજા પિતે લંડન કબજે કરવા ઉપડયો પણ રસ્તામાં એડજહિલ (Edge-hill) પસે તે હારી ગયો. ચાર્લ્સ હવે ઓકસફર્ડને પિતાની રાજધાની કરી. વળી તેણે લંડનની નજીક બૅટર્ડ કબજે કર્યું. પણ ટર્નહમ ગ્રીન (Turnham Gre ev) પાસે શત્રુઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા તેથી તે પાછો હટી ગયે, ઈ. સ. ૧૬૪૨. ઉત્તરમાં ચાર્લ્સના પક્ષકાર અર્લ આવું ન્યૂ કાસલે યોર્ક પરગણું કબજે ચું; પશ્ચિમમાં પણ તેના માણસેએ કર્નલ, ડેવનશાયર, ને વેલ્સ કબજે કર્યા. આવી રીતે શરૂઆતમાં રાજાના પક્ષને વિજય મળ્યો. તેથી પાર્લમેંટના ગેવાનોએ આકસફર્ડ મુકામે રાજ સાથે સુલેહ કરવા વાટાઘાટ ચલાવી, પણ એકમત ન થતાં તે વાટાઘાટે ૦