________________
પ્રકરણ ૨ જુ.
+
આ તા મિ, શેરની તેાંધની રેખા માત્ર છે. ફિલિપ ફ્રાન્સિસે જેની પ્રથમ હિમાયત કરી હતી તે * કાયમની જમાબંદી ' ને એણે ટકા આપ્યા છે. આ પછીની એક નોંધમાં મિ. શરે દશ વર્ષની જમાદી કરવાની સાથે પછીથી તેને અચળ કરવાના ઇરાદ્ય છે, એમ પ્રસિદ્ધ કરવાની જે દરખાસ્ત કરી હતી; તે પ્રમાણે તે ઇરાદો પ્રસિદ્ધ કરવાની વિરૂદ્ધ મત તેાંધ્યા હતા. આ વાત ને પ્રસિદ્ધ કરવાથી સરકારની નીતિ શી છે, એ સબધમાં લેકને ભ્રાન્તિ થશે એવા હેતુથી લાર્ડ કોર્નવોલિસે આ પાછળની નેાંધની સામે વાંધા ઉડાવ્યા; તે ખાબતને પોતાના અભિપ્રાય દર્શાવતાં તે નીચે પ્રમાણે લખે છેઃ
L
મિ. શારે ગયા જુનની નેાંધમાં જમીનદારના માલિકી હક સ્પષ્ટતાથી સાખીત કર્યેા છે પણ જો અચળતાની પ્રસિદ્ધિ ન થાય તે મી. શેારની લડતને જમીનદારાને કાંઇજ લાભ મળશે નહિ. જ્યારે જમીનને હકદાર માલિક પણ દશ વર્ષના મુદતબંધી ઇજારદાર જ થવાનેા છે, અને તે પછી જો નવે. સથી રકમ નક્કી કરવાના પ્રસંગ અજ્ઞાનથી અથવા લોભથી તેના ઉપર આવવાનો સ ંભવ હોય તેા જમીનમાં સુધારા કરવાની વાત તે હું નથીજ કહેતા–પણ જમીનને નુકસાન થતુ ં અટકશે એટલી પ્ણ આશા રાખવાનું હું કારણુ જોતા નથી. એમ કહી શકાય કે અત્યારે કમ્પનીની હદના ત્રીજો ભાગ જંગલી પ્રાણીએથી ભરેલું જંગલ છે. દશ વર્ષના પટાથી કાઈપણ જમીનારને આ જંગલ ચોખ્ખુ કરી ખેડવાણ કરવાનું અને રૈયતને વાસ કરવા ઉત્તેજન આપવાનું મન થશે ? જ્યારે એ જાણતા હાય કે દશ વર્ષની આખરે તેવી ખેડવાણ થયેલી જમીન ઉપરના દર્ સરકારની મરજી મુજબ વધવાને સભવ છે, અથવા ખરચ કરીને જે સુધારા કર્યો. હાય+ તેનુ' ખરચ પુરતુ પાછું મેળવ્યા પહેલાં એવી રીતે સુધારેલી જમીન છેોડવી પડશે; તે પછી જાડ જમીનને કાણુ સુધારશે ?
લેડ ફૅનવાલિસની મિનિટ. તા. ૧૮ મી સપ્ટેંબર સન ૧૭૮૯,