________________
- શેઠ હરિવલ્લભદાસ બોવિંદદાસાણાળાને
ઉપોતે
સુરતના વતની અને ધંધાર્થે મુંબઈનિવાસી સ્વર્ગવાસી શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસે તા. ૧૬ સપ્ટેમ્બર સન ૧૮૭૭ ના રોજ વીલ કર્યું છે, તે અન્વયે પ્રથમ સન ૧૮૮૦ માં રૂ. ૨૦૦૦ સેસાઇટીને મળ્યા. તે એવી શરતથી કે તેના વ્યાજમાંથી સામાજીક સુધારો થાય એવાં પુસ્તક તૈયાર કરાવી છપાવવાં. સદરહુ વીલથી શેઠ હરિવલ્લભદાસે અમુક પ્રસંગ બન્યા પછી બાકી રહેલી પિતાની તમામ મીલકત પુસ્તક પ્રસાર માટે સોસાઈટીને અર્પણ કરેલી છે. તે અન્વયે સન ૧૮૯૪ માં રૂ. ૧૮૦૦૦ ની સરકારી પ્રેમીસરી નેટ પુસ્તકો તૈયાર કરાવવા તથા તે પ્રસિદ્ધ કરાવવા માટે સદરહુ. વિદ્યાવિલાસી અને પપકારી ઉદાર ગૃહસ્થ તરફથી મળેલી છે, તેમાંથી આજ પર્યંત નીચેનાં પુસ્તકો “શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસ ગ્રન્થમાળા તરીકે પ્રસિદ્ધ થયાં છે – ૧. કયી કયી નાતે કન્યાની અછતથી નાની થતી જાય છે,
તેનાં કારણે તથા તેમાં સુધારો કરવાના ઉપાય. રૂ. ૦- ૭-૦ ૨. માને શિખામણ ૩. નીતિમંદિર.
રૂ. ૦-૧ર-૦ ૪. બાળલગ્નથી થતી હાનિ. ૫. પુનર્વિવાહ પક્ષની પૂરેપૂરી સેળસેળ આના ફજેતી ! ૬. ભેજન વ્યવહાર ત્યાં કન્યા વ્યવહારે. ૭. ધાર્મિક પુરૂષો. ૮. ઉગી પુરૂષ.
૦
૦
ع
8 8 8 8 8 8 8
૦
ع
૦.
ع به س '