________________
બ્રિટિશ હિંદુસ્થાનના આર્થિક પ્રતિહાસ.
કરદ
હિંદુસ્તાનના ઇતિહુાસનેા ભાષાન્તરકાર. ખાનદેશમાં ઉદાર અને તેજસ્વી રાજ્યનીતિવાળા પ્રથમના મુસલમાન રાજાઓના વખતમાં ઘણે ખરચે બંધાયલા બધા અને ન્હેરેની પાયમાલીની નિશાનીએ આ ગૃહસ્થને માલુમ પડી પણ તેના વખતમાં ખાનદેશ ઉજ્જડ અને ગરીબ થઇ ગયા હતા. વારવાર થતી લડાખ, ભીલ લકાની લૂંટફાટ અને અધુરામાં પૂરૂ વાધના દરાડા-જેનાથી ત્રણ મહિનામાં પાંચસે' માણસા અને વીરા હજાર ઢારના ઘાણ વળી ગયો હતા, તેનાથી આ જીલ્લાના દુ:ખાની અવિધ હતી, અને લેાકની સ ંપત્તિનું પ્રમાણભૂત દફતર ન હોવાથી કેપ્ટન થિંગ્સને ઊંચા નીચા દર વચ્ચે નિર્ણય કરવાનું કંઈ સાધન નહતું.
પુના
પુના જીલ્લે કૅપ્ટન શબર્ડ્સનના વિહવટમાં હતો. અને ક્રુમીશનરેએ પૂછેલા સવાલેના જવાથ્યામાં દક્ષિણના ખેડ્તાના રીતરિવાજો અને તેમની સ્થિતિ ઉપર પુષ્કળ પ્રકાશ પડે છે. દક્ષિણના મિરાસી ખેડૂ વાસ્તવિકરીતે માલી કવાળા ખેડૂત જ છે. સરત માત્ર એટલી કે તેણે સરકારને કર આપે જવા કેપ્ટન રોબર્ટસન લખે છે કે તેના હર્ષક અસલ રીત પ્રમાણે ઇંગ્લેંડના ક્રિહાલ્ડ ખેડૂતથી જરાપણ જાટ્ટો નથી. દક્ષિણના અત્યારના ખેડૂતનાં પૂર્વજોમાંના ઘણા ખરા તા મુસલમાનોના પ્રવેશ પહેલાંના કબજેદાર ખેડૂતો છે અને તે વખતથી જમીતની ઉપજના છઠ્ઠા ભાગ જેટલા રાજ્યહકક આપે જવાની સરતે તેમને બન્ને ચાલ્ઝા આવે છે. દક્ષિણના મિરાસદારે શું આપે છે તે બાબતમાં વાસ્તવિક રીતે કંઇ કહેવાતું હોય તો હું એમ કહું છું કે તે કર આપે છે; ભાડું નદ્ધિ, દક્ષિણ હિંદુસ્તાનમાં ખેડુતેાના જમીત ઉપરના હકક અને ઉત્તરના જમીનદારના તેવા હકક બ્રિટિશ કાયદાની રૂઇએ ઉત્પન્ન થયેલા છે એમ જે હાલના રાજપુરૂષા કહે છે તેમને જૂના વખતના રાજપુરૂષાના સખ્યાળ ધરપોર્ટો વાંચવાથી ખાત્રી થશે કે બ્રિટિશોના આવાગમન પહેલાં વંશજે ભાગવી શકે અને વેણુ થઈ