________________
૨૩
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
મૂક્યા હૈાય ત્યારે તેઓ કેવા જુલમ કરે છે. તે પૂરા પુરાવા આપેછે. તેમના સ્વામી મારી પાસે ઘણી ફરિયાદો લાવવામાં આવી હતી. ઘણાં ખરાં નાનાં શેહેરે અને સીરાએ તે। અમે પહાચ્યા એટલે ખાલી થઈ ગયાં, તે એવા ભયથી કે અમારા તરફથી પણ તેમને તેવીજ રીતે પરખાવવામાં આવશે. સાહેબ, આપ જાણે છે કે આવી નાની નાની ભૂલા-ઉધાડી ફરિયાદ કરવા જેવી પશુ નહિ તેવી નજીવી ભૂલે આપણે હાથે ફરી ફરીને થવાથીજ આપણા રાજ્યના સબ ંધમાં બહાર ગામના લોકેા બહુજ પ્રતિકૂળ અભિપ્રાય ધરાવતા થયા છે.’
હેસ્ટિંગ્સ હિંદમાં ધણા વખત રહ્યા હતા અને બ્રિટિશના રાજ્ય સ્નામે લોકા અણુગમા ધરાવતા તે વાત બરાબર જાણીનેજ તેણે લખી હતી. આ બાબતની સિયરમુતખરીતના લેખક પણ પુષ્ટિ આપેછે.
તે લખેછે કે એમનામાં (અંગ્રેજમાં) નિશ્ચય અને હિંમતની સાથે સાવધાની અને ડાહાપણ છે. વ્યૂહરચનામાં અને યુદ્ધકોશલમાં પણ તેમની બરોબરી કરી શકે તેવા કાઇ નથી. આટલા બધા યુદ્ધકૈાશલની સાથે જો તેઓ રાજ્યકલામાં કુશલ હાય, પોતાની લશ્કરી જરૂરીયાતા ઉપર જેટલું ધ્યાન આપેછે અને જેટલી બુદ્ધિ ખરચે છે તેટલું ધ્યાન ખેડુ અને ગૃહસ્થવર્ગની જરૂરીયાતો ઉપર અને ખુદાના લાકને દુઃખમાંથી છૂટા કરી સુખી કરવા તરફ આપતા હત તે તેમના કરતાં વધારે લાયક પ્રજા ભાગ્યેજ મળી આવે. પણ વતનીઓના કલ્યાણને માટે તેએ એવા તો એ દરકાર છે કે તેમની પ્રજા જ્યાં ત્યાં પાકાર કરેછે અને દરિદ્ર અને દુઃખી થઇ ગઈછે. એ ખુદા ! તારા દુ:ખી નાકરાની વારે આવ, અને તેમને જે જુલમા ખમવા પડેછે તેમાંથી તેમને છેડવ.” બંગાળાને નવાબ પણ સરકારને વાજબીપણુ પરિણામે નિષ્ફળ ફરિયાદો કર્યે ગયા.
એક પત્રમાં તે લખેછે કે કમ્પનીના ગુમાસ્તાએ દરેક પરગણામાં અને દરેક ગૂમમાં મીઠું, સેાપારી, ધી, ચોખા, ધાસ, વાંસી, મચ્છી, ગુણપાટ,