________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. २६३ ખુલ્લું મુકાયાથી વળી આંકડા ચઢવા લાગ્યા, પણ તે થોડો વખત જ ચાલ્યું. ૧૮૨૦ પછી સૂતરાઉ માલને ધંધો અને વિલાયતનું ચઢાણ ક્રમે ક્રમે ઉતરવા માંડયું તે પાછું વધવા પામ્યું નહિ. તે જ પ્રમાણે અમેરિકા, ડેન્માર્ક, સ્પેન, પોર્ટુગલ, મોરિશ્યસ અને એશિયાનાં બીજાં બજારોમાં હિંદુસ્તાનનું સુતરાઉ કાપડ ચઢતું તેના આંકડા પણ ગગડવા લાગ્યા. અમેરિકામાં જ્યારે ૧૮૦૧ માં ૧૩૬૩૩ ધેકડાં મોકલ્યાં હતાં, ત્યારે ૧૮૨૯માં ૨૫૮ ધોકડાં થઈ ગયાં. ડેન્માર્ક ૧૮૦૦ માં ૧૪૫૭ કડાં લેતું હતું, તેના ૧૮૨૦માં ૧૫૦ધકડાં થઈ ગયા. પોર્ટુગલ ૧૭૮૯ માં ૧૭૧૪ કડાં લેતું હતું, તે ૧૮૨૫ પછી એક હજારથી વધારે કદી લેતું નહીં. અને ૧૮૧૦ અને ૧૮૨૦ના ગાળામાં અરેબિયા અને ઇરાની અખાતનો વેપાર જ્યારે ચારથી સાત હજાર ધોકડાં સુધી પહોંચ્યો હતો તે ૧૮૨૫ પછી બે હજાર ઉપર ચઢજ નહિ.
બીજી તરફ જેમ હિંદુસ્તાનને ઉગ પડી ભાગ્યો, તેમ વિલાયતી અને બીજા દેશનો પરચુરણ માલ વધારે ને વધારે આવવા માંડ્યો. નીચેના આંકડા ઉપરથી તે જણાઈ આવશે.
મદ્રાસ ઈલાકામાં આવેલા પરદેશી સામાનની યાદી.
૧૮૨૪] ૧૮૨૫
૧૮૨૮
૧૮૩૦
LI
+
+
૩૫ર.
૩૭૨
+
+
३४८
+
+
૫૯૮
૨૨૪
| ૯T ૫૩૬
૫૮ |
૭૪ [ ૧૧૨૧
+
+