________________
૨૧૪
પ્રકરણ ૫ મુ.
બાર મહિને રૂ. ૩૨ ની કમાણી કરી શકે છે. પટણા અને કલકત્તા વચ્ચેના વેપાર મછવાથી ચાલે છે. ૧૦૦ મણ દાણા લઇ જવાનું ભાડું ૧૨ થી ૧૫ રૂપિયા લેવાય છે. પાસે પાસેમાં દાણા લઇ જવાનું કામ ગાડાવાળા કરે છે; અને ૧૨ થી ૧૫ મણ દાણા પટણાથી ગયા સુધી ૩૬ ગાઉમાં લઈ જવા લાવવાને ત્રણથી હું રૂપિયા ભાડુ એસે છે.'
સેા વર્ષે ઉપરના હિંદુસ્તાનના વેપાર અને ઉદ્યાગની આ યાદી જોતાં આપણને આ જમાનામાં ઉપજનાં આ બધાં સાધના કેવાં સ`કુચિત થઇ ગયાં છે તે તરત સમજાય છે. કાંતવા વણવાનું વાસ્તવિક રીતે નષ્ટ થયુ છે; કારણ કે આપણા દેશના લેાકેાના વપરાશનુ ઘણુ ખરૂં સૂતર અને કાપડ લેન્કેશીયર્ પૂરૂં પાડે છે. કાગળ બનાવવાના ધંધા પણ પડી ભાગ્યા છે. ઉંચા પ્રકારની ચીજો બનાવવા માટે હવે ચામડાં પણ યુરપ મેકલવામાં આવે છે અને દેશના ર્ગાને બદલે એનિલઇન ર ગેા વપરાવા માંડ્યા છે. વેપારી અને તેમની પાઠા હવે ભૂતકાળની ચીજો થઇ ગઇ છે અને લાવવા લઇ જવાના વેપારને નફા હવે મવા વાળાઓને મળતા નથી પણ પરદેશી ધનાઢયાની માલિકીની રેલ્વે લઇ જાય છે. હુવે વાસ્તવિક રીતે લોકાને માટે ખેતી એ એકજ આટલા બધા વેપાર અને ઉદ્યાગોને નાશ થઈ જવાથી-એકજ ઉપવિકાનું સાધન થઇ રહ્યું છે.
શાહાબાદ લા.
( ક્ષેત્રક્ળ ૪૦૮૭ ચેરસ માઇલ; વસતિ ૧૪૧૯૫૨૦)
અહીંઆં ડાંગેરા પાક સહુથી મેરા હતા, પણ કેટલાક જ્મીનદારે એ તળાવા સમરાવવામાં પ્રમાદ્દ કરેલા તેથી તેની ખેતી હાલમાં ઘણી ઘટી ગઇ છે. લગભગ અડધા ક્ષેત્રફળમાં ડાંગેરની ખેતી છે. જે જળાશયાને વિસ્તાર