________________
પ્રકરણ ૧ લું. સૈન્યને મારી કહાડયું. પણ એકસ–લા-શાપેલના સંધિથી સને ૧૭૪૮ માં મદ્રાસ અંગ્રેજોને પાછું આપવામાં આવ્યું.
તથાપિ રેન્ચ કમ્પનીના ડિરેકટર જનરલ ડુપ્લેને પોતાના સ્વદેશીઓને હિંદુસ્તાનમાં સર્વોપરિ સત્તાધીશ બનાવવાનો ઊંચો અભિલાષ થઈ આવ્યો, અને થોડા વખત સુધી તેને સંપૂર્ણ ફતેહ મળી. તેણે પિતાના એક હિંદી મળતિયાને દક્ષિણના નિઝામ થવામાં મદદ આપી અને બીજાને કર્ણાટકના નવાબ થવાને શકિતવાન કર્યો. આમ તે દક્ષિણ હિંદમાં સહુથી વધારે સમર્થ “રાજકર્તા ” થઈ પડી, અને અંગ્રેજોને પ્રભાવ તદન નાશ પામ્યું હોય એમ જ. ણાયું. હવે રૅબર્ટ કલાઇવની પ્રતિભાએ તાજવાં ફેરવી નાંખ્યાં. એણે કર્ણાટકના નવાબના એક હરીફને કર્ણાટકની રાજધાની પાછી મેળવામાં મદદ કરી. આખરે બીજા કર્ણાટક વિગ્રહ બંધ પડે ત્યારે બ્રિટિશ મળતિયો કર્ણાટકના નવાબ તરીકે કાયમ રહ્યો, અને ફ્રેન્ચનો મિત્ર નિઝામ તરીકે કાયમ રહ્યો. આમ યુરોપની બે રાજ્યસત્તાઓ વચ્ચે હિંદમાં એક પ્રકારે સત્તાની સમધારણ થઈ, અને કેન્યને ઉત્તર સિરકારને નામે ઓળખાતો આખો પૂર્વને દરિયાકિનારો પ્રાપ્ત થયો.
ત્રીજા કર્ણાટક વિગ્રહે કેન્યસત્તાનો સંપૂર્ણ નાશ કર્યો. કેન્યના સ્વદેશાભિમાની પણ તરંગી સરદાર લાલીએ મદ્રાસ ઉપર ઘેરો ઘાલ્યો પણ તે તેને સર કરી શક્યો નહિ. પછી સને ૧૭૬૧ માં વૈઝેિશના યુદ્ધમાં આયરફૂટે તેને હરાવ્યું, અને અંગ્રેજોએ પાંડિૉરિનું ચ સંસ્થાને એક હઠીલી ટક્કર હઠાવી સર કર્યું. સને ૧૭૬૩ માં પૅરિસના સંધિથી પંડિૉરિ દેજોને પાછું મળ્યું; પણ કેન્ચની હિંદની સત્તાને સબીજ નાશ થયો. સને ૧૭૬૩ પછી બ્રિટિશન કેઈયુરેપિયન હરીફ આપણું દેશમાં રહે નહિ.
બંગાળા, દરમિયાન બંગાળામાં મોટા બનાવો બનવા લાગ્યા હતા. બંગાળાના