________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
લખે છે કે-બારામહાલની માપણી હવે સ ંપૂર્ણ થઇ છે અને સરકારહકની રકમા નક્કી કરી દેવામાં આવી છે. ખારામહાલમાં ખેડુતની સંખ્યા બહુ મેટી છે તેથી વસુલાતની વ્યવસ્થામાં બહુ વિગતવાર ધ્યાન આપવાની જરૂર પડે છે, પણ તેમાં કાંઇ મુશ્કેલી નથી. માત્ર હમેશ ધ્યાન રાખવાની જરૂર છે. અને જો તે આપી શકાય તે દશ બાર મેટા જમીનદારો પાસેથી નાણાં વસુલ કરવા કરતાં સાઠ હજાર ખેડુતા પાસેથી વસુલ કરવામાં દેશને લાભ છે; અને દેશાધ્યક્ષાને માટે સરળતા છે. મારા તાબામાં જે મુલક મુકવામાં આવ્યો છે તેના સરકાર હક ૧૬૫૦૦૦ પેગડા હતા. તે, એક વર્ષમાં એક પણ રૂપીયા બાકી રહ્યા વગર અને કંઇ પણ તસ્દી વિના, વીસ હજાર ખેડુ પાસેથી ઉધરાવ્યા હતા.” આ પત્રમાં જ્યાં વંશપર ંપરાના જમીનદારેા ન હેાય ત્યાં રૈયતવારી રીતે જમાનન્દી બાંધવા તરફ મનાતા વધતા જતા પક્ષપાત આપણે જોઇએ છીએ. અંગાળા અને ઉત્તર સિરકાર જેવા પ્રદેશમાં જ્યાં ચાલતી રીત મુજળ જમીન મેાટા જમીનદારાના હાથમાં હતી ત્યાં સરકારે તે રીત ચાલુ રાખી જમીનદારે જોડે બ ંદોબસ્ત કર્યા. બીજે ઠેકાણે જ્યાં ચાલતી રીત રૈયત પાસેથીજ પરબારા સરકાર હક લેવાની હતી ત્યાં મનોએ તે રીત ચાલુ રાખી અને રૈયત સાથે પરબારા ઠરાવા કર્યાં. ખીજે ઠેકાણે સરકાર હકને કાંઇ નિત્ય અને નિયત સ્વરૂપ આપવાની જરૂર હતી, કારણકે ખેતીને સુધારા અને લેાકની આબાદીના આધાર તેના ઉપર હતા. બંગાળામાં લોર્ડ કૅાનવાલિસે આ સિદ્ધ કર્યું. મદ્રાસમાં સર રામસ મનોની તેમ કરવાની ઇચ્છા હતી. તેણે તે પ્રમાણે ભલામણ કરી હતી, પણ તેમ થઇ શકયુ નહિ. અને દક્ષિણ હિંદુસ્તાનની જમાબ-દીની પદ્ધતિમાં આ વિનાશકારક ખામી રહી ગઇ.
બારામહાલમાંથી મનોની કાનડે બદલી થઇ, ત્યાં એણે એક વર્ષમાં જમાબન્દીનુ કામ પૂરૂ કર્યું. અને જમાળન્દીને બદોબસ્ત જમીનદારો સાથે કર્યાં. તે લખે છે કે “ દેશની મહેસુલ નક્કી કરવાના કામ માટે હું લાયક હતા એમ સમજીને મને મેકક્લ્યા તેથી ના પાડવા જતાં હું મારૂં કર્ત્તવ્ય નથી
૧૧૯