________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૧૭
ત્યારે લાર્ડ કેર્નવાલિસે કેપટન રેડ અને બીજા લશ્કરી અમલદારોને તે પ્રદેશાને વહીવટ સોંપ્યા હતા. આ અમલદારા લેાકેાની ભાષા અને રીત ભાતથી તે વખતના મુલકી અધિકારીઓ કરતાં વધારે વાકેo હતા. કેપટનરેડે જે ધારણે બારામહાલમાં પ્રત્યેક ખેડુ સાથે જમાબંદી કરી તેજ ધેારણ તેના મદદનીશ ăામસ મનોએ, પાછળથી મદ્રાસના ગવનર સરટામસ મનોએ, વિકસાવ્યું અને દાખલકર્યું. જેવી રીતે લાર્ડ કાર્નવાલિસનુ ં નામ બંગાળાની યાવચ્ચન્દ્રદિવાકરી જમાબંદી સાથે જોડાયલુ છે, તેવીજ રીતે તેનુ (મનોનુ) નામ મદ્રાસની રૈયતવારી જમાબંદી સાથે જોડાયલુ છે.
ટોમસ મના ૧૭૮૦ માં હિંદમાં આવ્યા ત્યારે એગણીસ વરસને જુવાનીઓ હતા. તેણે હૈદરઅલી અને ટિપુ સુલતાન સાથેના યુદ્દામાં ભાગ લીધા હતા. આગળ જતાં તેણે મરાઠાઓની સાથેના યુદ્ધેામાં નામ કહાડવુ, અને હિં મત, સામર્થ્ય અને તેહને માટે બ્રિટિશ પાર્લમેન્ટમાં તેનાં વખાણ થયાં.લોકોના કલ્યાણને માટે પોતાની જી ંદગીને અર્પણ કરનાર કમ્પનીના થેાડા નાકરામાં એની ગણત્રી થાય છે; અને તેટલા માટે તેનુ નામ બંગાળામાં કાર્નવાલિસની પેઠે અને મુંબઇમાં એલ્ફિન્સ્ટનની પેઠે ઉપકારની લાગણી સાથે સંભારવામાં આવે છે.
કેપ્ટન રેડની સાથે ખારામહાલમાં કામ કરતી વખતે તેને કમ્પનીના વહીવટની રીતની ખામીઓ માલુમ પડી હતી, અને લેાકલાગણીને લીધે તેને ખરા ઉપાયા હાથ આવ્યા હતા.
દર
કર્ણાટકના સંબ ંધમાં એ લખે છે કે “નવાબની મહેસુલના મોટા ભાગ ત્રણ અથવા ચાર ટકાની આરતથી મહીને મહીને મદ્રાસ મેાકલવામાં આવે છે. કર્ણાટકના કેટલાક ભાગે માં જે માલ વાવ્યા હાય તેને હિસામે, ડરાવેલા છે. અને દરેક મોલના દર જુદા. બીજે ઠેકાણે ઉપજતા ભાગ-વજે ભાગ લેવાય છે અને સર્વત્ર પટા વરસ દિવસનાજ હોય છે. જ્યારે સરકાર હકના આંકડા દાણાના હીસાબે ઠરાવાય છે ત્યારે જમીનની માપણી પણ વર્ષોવર્ષ