________________
૨૦૪
પ્રકરણ ૩ જી.
k
તરફ્ આવી મતે કહ્યુ કે “ તમે મારા કેદી છે. ” પછીથી કેપ્ટન લાસ ટે મને એલ્ડિની ઘેાડાગાડીમાં બેસાડયા.
19
અધ્યક્ષસભા આ હેવાલથી સ્તબ્ધ થઇ ગઇ. પણ તેમનામાં મતભેદ હતે લા પિગટને કેદમાંથી છેડવાના તેમણે હુકમ કર્યાં. પણ તેની સાથે તેને પા! ખેલાવી લેવાને પખ્તુ હુકમ હતો. આ હુકમે. હિંદુસ્તાનમાં પહોંચ્યા પહેલા લાડુ પિગટ પ્રભુના દ્વારમાં પહેાંચી ગયો. ૧૭૭૭ માં તે કેદખાનામાંજ મરણુ પામ્યા+ ૧૭૭૮ માં સર ઢૉમ્સ રમ્માલ્ડ મદ્રાસને ગવર્નર નીમાયા.
૧૭૭૬ માં આટલુ તાક્શન કરાવનાર નવાબના લેણદારાને પોતાના સ્વાર્થની સારી કાળજી હતી. ૧૯૬૭ માં એમની પહેલી ધારધારની વાત ઉપર આવી ગઇ છે. ૧૭૭૭ માં એક બીજી ધીરધાર કરી, તમારી ઘેાડેસ્વાર પલટણ નકામી છે માટે તેને રજા આપવી એમ નવાબના મનમાં ફસાવ્યું. પણ તેમને પગાર ચુકવી આપવા પુરતાં નાણાં ન હતાં. ટેલર, મેન્ટેન્ડો, અને કાલે, એમણે કંપની મંજૂર કરે તે ૧૬૦,૦૦૦ પાઉંડ ધીરવા કબુલ કર્યો. કાંપનીએ માર આપી; ઉપજ અન્નબત માંડી આપી, અને બે વર્ષ પછી નવાબના દોવાળે પર યાદ કરી કે “ આ પરગણાંની તમામ ઉપજ આપ નામદાર (નવા) ના હુક મથી યુરેપીયનેનાં નાણાં દેવામાં વપરાય છે. મિ. ટેલરના ગુમાસ્તા ઉધરાણી કુરવાને ત્યાં આવેલા છે. અને તમામ નાણાં તેઓ લઇ નય છે. તેથી, આપના લશ્કરને! સાત આઠ મહીનાના ચઢી ગયેલા પગાર આપવાની સગવડ નથી
33
આ વર્ષમાં ખીન્ન વીસ લાખ પાઉડ ઉપરનુ દેવુ વળી નવાને ફરાવ્યું; સર ટામસ રમ્બેડે આ નવા કરજના સબંધે ખરા તિરસ્કારથી લખેલું છે કેઃ—૧,૬૦,૦૦૦ પાઉંડનું ધડેવારનું કરજ અને તકરાનુ અને ખુદ કમ્પનીનુ જીતુ કરજ, તે ઉપરાંત, વળી હાલમાં ૨,૫૨,૦૦૦ પાઉંડનું નવું કરજ કરવામાં આવ્યુ છે! આથી મને થયેલ
કમ્પનીના
+ લાડું પિગટનેા મદ્રાસના ગવર્મેન્ટમાં થયેલા વિપર્યાસને હેવાલ તા. ૧૧ મી સપ્ટેમ્બર ૧૭૭૬ પાનું ૧૧ થી