________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
પણ અધ્યક્ષસભાના હુકમથી તેમણે ૧૭૬૭માં બધું કરજ દશ ટકાને વ્યાજે એકત્રિત કર્યું હતુ, તે વખતે વખત એવી આશા બતાવતા કે નવાબ એ બધું કરજ પતાવી શકશે. પણ એ વ્યવહાર બંધ કરવામાં એમના સ્વાર્થ નહોતા, તેમજ નબળા અને નાલાયક નવાબને પણ તે સૂઝયું નહિ. ખાતું બંધ થયું જ નહીં, અને જ્યારે ૧૭૬૯ માં આ ખાતાને આખા હિસાબ અધ્યક્ષસભા આગળ રજુ થયા ત્યારે તેમના ક્રોધની હદ રહી નહિ.
૯૭
“ તમે આ તમામ વ્યવહાર અમારાથી છાનેા રાખ્યા છે, અને તે ઉપરથી અમને શકા જાય છે, કે મહમદઅલીને ઉત્કર્ષ વધારવાની તમારી યાજનામાં એ વ્યવહારનું વજન કારણભૂત હશે; પણ તેમ હૈ। વા ન હેા પણુ આ વ્યવહાર છાનો રાખવામાં તમે મેદી ગફલત ફરી છે, એવી અમારી ખાત્રી છે.
· નવાની પાસે લગભગ વીસ વર્ષના અરસામાં એક યુદ્ધમાં એને મદદ કરવાના પ્રસ ંગે અમારૂં ( કમ્પનીનું) જે લેણું થયું તે વસુલ કરવાની ક્રૂરજ સેાંપવામાં આવ્યા પછી, અમારા તાકા આવા મેટા જાહેર નિક્ષેપને અમલ કરવાનું ચૂકી અમારી સાથે સરસાઇમાં એમના ખાનગી સ્વાર્થને સૂકે એ કેવી રીતે ફરજ અને વફાદારીની સાથે બધખેસતુ ં થઇ શકે ? અને પેાતાને ખાનગી હિંસામે માંડી આપેલી ઉપજ વસુલ કરવામાં તેઓ કમ્પનોનુ સૈન્ય, સત્તા અને પ્રતાપને કેવી રીતે ઉપયોગ કરી શકે ? '' ×××,
‘ નવાબનાં કેટલાંક કિ ંમતી પરગણાંની ઉપજ જે કમ્પનીના કરજની વસુલાતમાં ભરાવી જોઈએ તે ઉપજ ખાનગી માણસેાને માંડી લેવાની છૂટ આપવામાં અમારા તે ગવર્નર અને તેમની સભાએ ખાનગી સ્વાર્થાને પસદગી આપી છે, તે એક સાર્વજનિક નિક્ષેપને અસહ્ય ભંગ કર્યો છે. અને ઘણે અંશે કમ્પનીના રક્ષણથીજ આ ઉપજ આવવા માંડી છે, તે જોતાં તે, આ વર્તણુકની નિ ંધતાં બહુજ સ્પષ્ટ છે; અને ઉપરની ઉપજતા અસ્વાભાવિક વિનિયેાગ થવાથી કર્ણાટકના રાજ્યનું રક્ષણ કરવાનું ખરચ અને તેની ચિંતા
7