SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રીયદુવંશપ્રકાશ. રિતીયખડ હનુમાનજી જ્યારે લંકાને બાળીને સમુદ્ર કિનારે આવ્યા ત્યારે ફીકર કરવા લાગ્યા કે “આ મેં બુરું કર્યું, કેમકે સીતાજી પણ બળી ગયા હશે” તે સમયે ચારણ મહાત્માઓથી સાંભળ્યું છે કે “સીતાજી બન્યા નથી. सुश्राव हनुमास्तत्र चारणानां महात्मनाम् । जानकि न च दग्धैति विस्मयो दग्धभुत एव न ॥ (વાલ્મીકી સુંદરકાંડ સર્ગ ૫૫ શ્લોક ૨૯-૩૨) હસ્તિનાપુરના રાજા પાંડુ શ્રાપથી મરણ પામતાં, કુંતાજી તથા યુધિષ્ઠિરાઆદિ પાંચે પાંડવોને (ચારણ મુનિઓ હસ્તિનાપુર પહોંચાડવા આવ્યા હતા. तं चारण सहस्राणां मुनिनामागमं तदा । श्रुत्वा नागपुरे नृणां विस्मय समुपद्यते ॥ (મહાભારત આદિ પર્વ અ૦ ૧૨૬ લો. ૧૧) અર્થ--ત્યાં હજારો ચારણ મુનિઓનું આગમન સાંભળીને હસ્તિનાપુરના લેકેને વિસ્મય (આશ્ચર્ય થયું. તે સિવાય ચારણોને દેવકેટીમાં ગણ્યાના નીચેના શાસ્ત્રીય પ્રમાણે છે – આદિ કવિ વાલમીક રચીત રામાયણમાં સુંદરકાંડ સર્ગ ૫૫ લેક ૨૯-૩૨ તથા સર્ગ ૫૮ ક ૧૫-૧૬-૧૫૬માં વર્ણન છે. મહાભારત વનપર્વ અધ્યાય ૪૪ બ્લેક ૩-૪-૫માં વર્ણન છે. બ્રહ્મપુરાણ અધ્યાય ૨૬ શ્લોક ૬૬ મેં વર્ણન છે. રાજતરંગિણીને સાતમાં તરંગમાં ૧૧૨૨માં શ્લોકમાં વર્ણન છે, જૈન ધર્મના તિર્થંકર શ્રી મહાવીસ્વામિ રચિત પન્નવણાજી સૂત્રના પ્રથમ પાદમાં મનુષ્યાર્ધિકારમાં લખ્યું છે કે “રિદત્તાવારી વઢવા, વારેવા ચારવિનાદરા એ ગ્રંથ માગધી ભાષાનો છે, અર્થ અરિહંત એટલે ચક્રવૃનિ રાજા હોય તે બળદેવ શ્રી કૃષ્ણ અવતાર જેવોજ ચારણ વિદ્યાધર તે મનબ્દનો અધિકાર છે. સત્યયુગમાં મનુ મહારાજ તથા તેની દશમી પેઢીએ વેનમહારાજ થયા, તથા તેના પૃથુ થયા તે અવનાર મનાય છે. તે અવતારી રાજા પૃથુએ જ્યારે મહાયજ્ઞ રઓ, ત્યારે હિમાલય પરથી ચારણદેવને પૃથ્વિ પર વસાવી યજ્ઞની કિતી અમર રહેવા તૈલંગ નામનો દેશ ચારણને ખેરાતમાં આ વાદ તાકાર તેર જેવા સત્તા પદ્મપુરાણ દ્વિતિયખંડ અ૦ ૨૮ શ્લેક ૮૮ અર્થ –ચારણને ઉત્તમ અર્થાત સર્વથી શ્રેષ્ઠ એવો તૈલંગ દેશ આવે, ત્યારથી ચારણે હિમાલય છોડી તૈલંગ દેશમાં આવી વસ્યા. અને તે ચારણોની ઓલાદ રાજા અને રાજપુત્રોની સ્તુતિ કરવા લાગ્યા. તે આજ સુધી તે ચારણો રાજઓના રાજકવિઓ છે. હાલ માત્ર રાજપુતાના, ગુજરાત, કાઠિયાવાડ નેકચ્છ દેશમાંજ તેઓનો વાસ છે. એ ચારણ દેવોની દેવ જ્ઞાતિમાંજ દેવીઓનો જન્મ થયો છે. જેના થડા દાખલા નીચે આપુ છું;–ખેડીઆર, આવડ, મોહમાઈ વગેરે સાત બેનોને જન્મ વળામાં માદા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy