________________
પ્રકરણ પમ]
જામનગરનું જવાહીર.
૧૫
પુજ્ય ભાવ રાખતા તેમજ તેમના પુત્ર કરણજી તે તેમના अनन्य शिष्य बत्ता, वि.सं. ૧૬૧૨માં તેમની જાગીર પાછી મળતાં તેએ અમરેલીમાં જપ્ત વસ્યા, વિ. સ’. ૧૬૨૧માં કુંવર કરણુજીના લગ્ન થતાં વાછના અતિ આગ્રહથી ઇસરદાસજી અમરેલી ગયા. અમરેલી જતાં રસ્તમાં વીણું નદીને કિનારે એક નાના ગામમાં સાંગાજી ગાડ રજપુતને ત્યાં સર-દાંસજી રાતવાસો રહ્યું. સાંગાજીના પિતા વેરાજી ગુજરી ગયા હતા, કરજને લીધે ગિરાસ મંડાઇ ગયા હતા સાંગાજીની ઉંમર નાની હતી તેથી તેએ ગામનાં વાછરડાં ચારતા અને તેમના માતુર્કી દરણું દળી, ગુજરાન ચલાવતાં. સવારે ઇસરદાસજી ચાલતી વખતે સાંગાજી એક કામળી (ધાબળી) કે જે પોતે હાથે કાંતેલી હતી તે ઇસરદાસજીને ભેટ આપવા લાગ્યા તેની કાર અરધી બાંધવી બાકી હતી. તે કૈાર દસ પદર દહાડામાં પુરી બાંધી લેવાનું કહી, અમરેલીથી પાછા ફરતી વખતે સાંગજીને ધેર રાત્રી રહેવા અને કામળીની ભેટ સ્વીકારવા તેણે અરજ કરી, ઇસરદાસજીએ તેમના પ્રેમ જોઇ વચન આપ્યું ત્યાંથી ચાલી ઇસરદાસજી જ્યારે અમરેલી ગયા ત્યારે વજાજીના કુંમાર કરણજી (જેના લગ્ન થતાં હતા તે) સર્પ શ થવાથી મરણ પામતાં દહન ક્રિયા માટે સ્મસાને લઇ જવાની તૈયારી કરતા હતા. ઇસરદાસજી ત્યાં જઇ પહેાંચતાં, તેમને ઉપરની વાતની ખબર થઇ, પેાતાના અનન્ય શિષ્યની આ સ્થિતી જોઇને ઇસરદાસજીને ધણી દયા આવી તેથી તેઓએ પ્રભુની સ્તુતિ કરીને કરણજીને સજીવન કર્યા તે સંબંધનું કાવ્ય નીચે આપવામાં આવ્યું છે;—
गीत - धनंतर मयंक हणु शुक्र धाओ, नर सुरपालक आप नवड । उठाडो, वरण खट तणो प्रागवड ॥१ जीवाडे, सरवैयो दीनाचो शाम । धनवंतर के दीन कहें आवशे काम ॥२ करण जीवशी गुण माने कव, कइ जगतचा सरशी काज । अमी कवण दीन अरथ आवशी, आपीश नहिं जो शशीयर आज ॥३ आण्ये मुळी करण उठाडो, जग सह माने साचस जेम । हनुमंत लखण तणी परसध हव, कोण मानशी हुयती केम ॥४ शुक्र आशरे थारे सरवे, नोपण टेकज मुळ निपाड । अपकज घणां असुर उठवीया, अमकज हेंकण करण उठाड ॥ ५ सुरथें सही जीवाडण समरथ, भुवन त्रणे सह साख भरे कोइ धावरे घाव धरम काज, करण मरे कव सांद करे ||६ धनंतर मयंक हणं शुक्र धाया, गुण चोरण सारवा गरज ! वाहन खेड आवीया चहुए, इसररी सांभळी अरज ॥७ सायर सुत पवन सुत भ्रगु सुत, आपोपें धरीया अधिकार |
आया चहुए करण उठीयो; सुत वजमल खट वरण सुधार ॥८ समीवार लाज लखमीवर, रखवण पण तुंथीज रहे । इसर अरज सुणी झट इशर, करण जीवायो जगत कहे ॥९
करण
एक वारकी जो तुं आवी नहि तुज तणो औषध