SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (પંચમ કળા) રાજાનું આચરણ (આજ્ઞા) દીવાન જણાવે છે તેમ મનરૂપી રાજાનું આચરણ ચક્ષુ રૂપી દીવાનથી જાણ્યામાં આવે છે. લાખાને ચહેરે ઉદાસ જોઇ ડાઈડમનીના કહેવાથી રાણીએ ઉદાસીનું કારણ પૂછયું તેથી જામલાખે તે સઘળી વાત જણાવી નીચેને દુહો કહ્યો કે | દુદ્દો . मेळे ने माणे नहि, (तें के) लाखो चए फठ ॥ નાગુ થોડે હારજે , વીર રસ જ ર ? અર્થ–લાઓફલાણું કહે છે કે જેણે ધન મેળવ્યું, અને તેને સદુઉપયોગ ન કર્યો તેને ધિક્કાર છે કારણકે અહિથી થોડે ઘણે દહાડે એટલે આઠ દસ દિવસમાં જવું (મરવું) છે, તે નક્કી છે. રાણી બહુ પ્રવીણ હતી તેથી તેણે સાંભળીને નીચે મુજબ કહ્યું કે – દુહો || फुलाणी भुल्यो फेरतुं, दस आठ दाडा दूर ॥ सांजे दीठा मालता, गीया उगमते सुर ॥१॥ અર્થ–હે ફલાણી તું ભુલો તારા બેલવામાં ઝાઝો તફાવત છે, આઠ દસ દહાડાતો ઘણું દૂર કહેવાય, પણ રાત્રે જે પુરૂષને આનંદ કરતા જોયાં છે, તે સૂર્ય ઉગતામાં તો મરી ગયા જણાય છે. લાખાની કુંવરી બહુજ ચતુર હતી, ઉપરને સંવાદ સાંભળી તેણે લાખાને તેમજ રાણીને કહ્યું કે તમારી બન્નેની ભૂલ થાય છે કેમકે – | | દુદો છે लाखो भुल्यो लखपती, अमां भुली एम ॥ દોડી ગંદનાની પરવડી, જે બાળે છે ? | ૨ | હે લખપતી લાખા તથા માતાજી તમે આટલું બધું કેમ ભૂલેછો એક આંખના પલકારામાં (મટકું મારતાં) તો કેણ જાણે કે શું થશે? જામલાપાની જોડે જન્મેલી ડાઇડમની ત્યાં હાજર હતી, એના નામ પ્રમાણેજ ગુણ હતા તેણે આ ચર્ચા સાંભળી તુરતજ જવાબ આપે કે – છે સુદ્દો છે लाखो अमाने सतधेडी, घट भुल्यां सब कोइ ॥ भास वळुधो परुणलो, आवण होय के नोइ ॥१॥ અર્થ-હે જામલાખા તથા માતાજી તથા કુમારીશ્રી આ૫ ત્રણે જણ તમારા મનમાંથી જ ભુલ્યાં છો કેમકે એક આંખના પલકારામાં લાખેકનો
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy