________________
७८
શ્રીયદુવંશપ્રકાશ. વિતીય ખંડ લાઈનમાં રાવળના પાદરમાં સેંકડો વર્ષની સાક્ષી પુરતી, જેનારને જુને ઇતિહાસ તાજે કરાવતી મોજુદ છે. ખીમરાને તે વખતે હજી મૂછનો દરે પણ કુટયો ન હતે. તેમ તે બાળકુવારો હતો. હાલ તે ગામે તેના કુટુંબીઓમાનું કોઈ પણ નથી. ત્યાંના રહેવાશીઓ તથા આસપાસના લોકે તે ઈતિહાસના દુહાઓ વાર્તાની સાથે ઘણાં સરસ રૂપમાં ગાય છે.
खीमरा तथा लोडणना दुहाओ आवी उमे देश, गंजोकोइ गमीयो नहिं । रुडो रावळ देश, खुंत्यो घटमां खीमरो ॥१॥ आव तडो आहीर, भोजायु मेळो भळी । वरत अमारां वीर, खोटां कराव्या खीमरे ॥२॥ तुं मळते मळीयां, भुज बेने मेळा करां । नारी नइ नरां, खरां निवेड्यां खीमरा ॥३॥
-विदायनी रात्रीए - संघडो सडेड्यो जाय, खमाङयोय खमे नहिं । रो मां रावळीया, मने खोटीकरमां खीमरा॥४॥ खीमरा खारो देश, मोठां बोलां मानवी । वळतां विसामो लेश, खीटी मकर खीमरा ॥५॥ विसे दि नो वदाड, पण आठे दा'डे आवशुं। रो मां रावळीया, खारे आसुंडे खीमरा ॥६॥ डाबी मेरव कळकळे, जमणां लाळी थाय । लोडी खंभातण भणे, (आ) संघन द्वारकांजाय। आजनी अधरात, बे बे पंखी बोलीयां । वालम तमणी वात, खोटी होजो खीमरा ॥८॥ द्वारकांनो मंदीर (मने), अवलु स्वप्नु आवीयुं । साचं हो सगा वीर, [पण] खोटुं होजो खीमरा॥९॥ मारग कांठे मशाण. उजळडा आयर तणां ।। पोढेल अमणो प्राण, रावळीयो रिसाइ गयो ॥१०॥ मारग काठे मशाण, ओळख्यां नहिं आयर तणां । उतारी आरसपाण, खांभी कोरावं खीमरा ॥११॥ जातां जोयो जुवान, वळतां भालु पाळयो ।
તે ઉનના માલીક શ્રીમાન શેઠ હરજી દયાળના ચી. ભાઈશ્રી દેવરાજભાઈ અને કલ્યાણજી ભાઈને મેં કહ્યું. તેથી સાહિત્ય પ્રેમી તે બંધુઓએ તેજ વર્ષમાં તે ખાંભીઓને ફરતે એક એ બંધાવી તેની સહીસલામતી વધારવા જીર્ણોદ્ધાર કર્યો ( ઇ. કર્તા, )