SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩જું જામનગરનું જવાહર. પર્ક દારૂને ઢગલે કરેલ હતો અને તેમાંથી ચાર માણસ બંદુકે ભરી તૈયાર કરી વારા ફરતી લડનારાઓને આપતા હતા તે ઢગલામાં કોઈ બંદુકનો સળગતે લત્તાનો કાગળ ઉડી તેમાં પડતાં તે સળગી ઉઠયો) સરકારી ફોજના અમલદારોએ એ પરીસ્થિતી પીછાની એકદમ ઉપર ચડવા હલ્લે કર્યો. વાઘેરની બંદુક દારૂ વિનાની ખાલી હોવાથી અંગ્રેજ ફજ નિર્ભય પણે ઉપર ચડી ગઈ અને ત્યાં ભેટ ભેટા થતાં તરવારોની ભયંકર લડાઈ ચાલી. વાઘેરો સોહજરોને કાપવા લાગ્યા તે વિષે હાલારમાં કહેવત છે કે “સોરની કરી શેરડી વાઘેર, ભરડે વાડ” એ પ્રમાણે બંને પક્ષના ઘણુ યોદ્ધાઓ કપાયા પછી કસ્તાન હેબ સાહેબે આગળ વધી, વાઘેરોના મુખી દેવામાણેકને માયો. એ ખબર મુળુ માણેકને થતાં, તેણે પિતાના ભઠમાં બે નાળ (ટા) વાળે તમંચે ભરેલો સીલીક હતો તે લઈ કપ્તાન હેબર્ટ પર ફેર કરી તેને મારી પિતાના ભાઈનું વૈર લીધું. પાછળથી કપ્તાન લચને એ જાણું થતાં. તેણે આવીને મુળમાણેકને માર્યો. વાઘેરેના એ બંને મુખી પડતાં, કેટલાક કપાઈ મુવા, અને બાકીના ભાગી ગયા. લડાઈ શાંત થતાં કપ્તાન લટુચ ઘડેથી ઉતરી મશાલના અજવાળે રણક્ષેત્ર તપાસવા લાગ્યો તે તપાસતાં તપાસતાં મુળમાણેકની લાશ આગળ આવી નીચે નમી તેને તાકીને જેવા જતાં, આંખમાં જીવ રાખી પડેલા મુળુ માણેકે પિતાને મારનારને પારખી હાથમાં રહેલી જોટાની પીસ્તોલનો બાકી રહેલો એક અવાજ તેના ઉપર કરતાં, લહેંચ સાહેબ પણ ત્યાં મરણ પામ્યા. બન્ને તરફના અગ્રેસરેવાં ત્યાં મરણ થતાં. લડાઈ બંધ પડી, સવારે લાશની વલ્લે કરી લશ્કરે સૈ સૌને સ્થળે ગયા. એ લડાઈ વાળી ટેકરી પર આસરે ૫૦ ફીટ ઉંચો એક રણથંભ ઉભો કરવામાં આવ્યો છે. જેની પુર્વ બાજુના પાયાપર ચાર કટ લાંબો અને અઢી ફૂટ પહોળો આરસનો શિલા લેખ છે જેની નકલ અત્રે આપવામાં આવેલ છે, “આ રસ્થંભ કાઠીઆવાડના રાજસ્થાન તરફથી તા. ૨૯ ડિસેંબર સને ૧૮૬૭ના : રોજ લડાઈ થઈ તેની યાદગીરી રહેવા સારૂ ઉભો કરવામાં આવ્યો છે. તે દિવસે મલીકે મુઅઝીમની સત્તરમી કાળી પલટણના મેજર જે. એચ. રેન્ડલ સાહેબની સરદારી તળેની સરકારી ફેજ આ ટેકરી ઉપર બદમાસ વાઘેર લેકની ટોળી તેના નામાંકિત મુખી ઓખાના દેવામાણેકના હાથ નીચે હતી. તેના ઉપર બહાદુરીથી હલે કરી એ ટોળીના ઘણું ખરા લેકેનો નાશ કર્યો. આ ટેકરી ઉપર સાહસિક હલે કરવામાં કાઠીઆવાડના ત્રીજા પિલીટીકલ આસીસ્ટન્ટ કપ્તાન એચ. ટી. હેબટ સાહેબ તેને મથાળે મરણ તુલ્ય જખમી થઈ પડયા. ત્યાં એક બહાદૂર અને ધૈર્યવાન શુરવીર સરદાર પડયો, કપ્તાન સી. બી. લટચ સાહેબ આસીસ્ટંટ પિોલીટીકલ એજન્ટ સાહેબ મેસુફના ભાઈ જેવા તથા ઘણાં દિવસના સેબતી અને દસ્ત, લડાઈમાંથી થોડા જીવતા રહેલા બદમાસ લકે બાગેલ તેને પી લેતાં પડયા. નિભય પણે તથા નિવૃતાથી પોતે એકલાજ બહાદુરીથી જઇ મતને શરણ થયા. આ બંને સાહેબ તેમની હયાતિમાં પ્રિયકર તથા ખુશબખ્ત હતા. તેમ મોતમાં પણ આ હા એક બીજાથી જુદા પડયા નહિં. મેજર જે. એચ. રેન્ડેલ સાહેબ પિતાના લેકેને ધીરજ તથા , હિંમતથી જે પત્થરની એથે હરામખેરેએ આશરો લીધેલ ત્યાં થઇને લઈ જતાં બંદુકની
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy