________________
શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ ભાવસાર ચલે, લુવાર ચલે, ખારવા ચકલે, અર્ણદાબાવાને ચકલે, પંચે વરને ચેક દેરાસર ચોક, જુના કાઠાને ચોક, પાવઈયા ચોક, ફુલ બજારને ચેક, ખેજાવાડ સતાવાડ, (જ્યાં છવાસેતાને ડેલે છે.) સતવારાવાડ, મેમણવાડ, વેરાવાડ, ઘાંચીવાડ, કેળીવાડ ભણશાળીવાડ, કઠીયાવાડ, ખત્રીવાડ, પટ્ટણવાડ, તરીયાવાડ. રાજગરપા, ચારણપા, ખવાસપા, નદી ભરવાડ વાઘેરવાડ, સાટીવાડે, કુંભારવાડા, ભેચ્છવાડે, રાવલવાડે, સઇવાડે, ખાટકીવાડે, વાઘરીવાડ, જુની થાંભલી, વંડાફળી, ડેલીફળીયું મતવાલેરી, મોટુંફળી, પંચહટડી, મલામેડી, કાયસ્થની આંબલી, જલાની જાળ, મેચીશાળ, નવુંપડું, વગેરે લતાઓ શહેરમાં પ્રસિધ્ધ છે. જામનગરને લોક છાટી કોટડીની ઉપમા આપે છે. કારણ કે તેમાં અસંખ્ય નાના મેટા દેવાલ છે. જેમાંના પુરાતની અને પ્રસિદ્ધ દેવાલયો નીચે પ્રમાણે છે
શિવાલ–શ્રીનાગનાથ, જુના નાગનાથ, ભીડભંજન, હાટકેશ્વર, વૈજનાથ, જાગનાથ, સુખનાથ, મણિકર્ણિકેશ્વર, હેમેશ્વર, (નાધોરીના) ભીમેશ્વર લુવાણાના, કાશીવિશ્વનાથ કરશનભાઈના, દક્ષિણામુર્તિ, નીલકંઠે ફુલીબાના, બદ્રીનાથ બેનજીબાના, રામનાથ, (૨) દુ:ખભંજન, બાલાનાથ, રાજરાજેશ્વર સેઢાના, બાલીનાથ કલ્યાણજી પાસે કેટેશ્વર, કાશીવિશ્વનાથ (૨) પંચેશ્વર. હમેશ્વર, ભુતનાથ, (૧) કાળેશ્વરમાં, દુઃખભંજને (તળાવની પાળ ઉપર) રામનાથ (રાધવભાઈના) સોમનાથ સેનીબાના, સિધ્ધનાથ પ્રાચિન, ભવેશ્વર, કામદારના સેમિનાથ શામાભાઇના, કલ્યાણેશ્વર કડીઓવાડમાં, ચંદ્રધર નાધેરીના. ધીગેશ્વર, હાટકેશ્વર, (રણછોડછમાં) આનદેવર કલ્યાણજીમાં તારકેશ્વર. ભુતનાથ, (૨) સેનાપુરમાં ભુતનાથ (૩) પચેશ્વર કડીયાવાડમાં, રેવનાથ, ગોપનાથ, જગન્નાથ, ગપાળેશ્વર ભગવાનના કુબેર ભંડારી, જટાશંકર મોટા ફળીમાં, વિષ્ણુમંદિરે શ્રી કલ્યાણજી, ત્રીકમજી, ત્રીકમજી-કડીયાના, શ્રીહવેલી (૨) મટી, નાની, માધવરાય. (૩) સઇના સેનીના અને મોઢના, લક્ષ્મીનારાયણ [૨] સુતારના અને વાણંદના, રામચંદ્રજી [૭] રાઘવભાઈના, નાગરના લુવારના, લુવાણાના, કડીયાના, કામદારના ભણશાળીન, શામસુંદર ભાટીયાના, બાળદેવજી બાઈસાબબાના, ગીરધારીજ અબુબાના, પરશોતમજી, પરશોતમ સઈના, રણછોડજી, [ બીજા ] રણુડ સતવારાના, રાધાકૃષ્ણ માબાના, રૂગનાથજી [૫] ખત્રીના ખવાસના, ગુમાનબાના, લાડુબાન અને પોકરણના, મુરલીમનોહર (૫).ખંભારીફળીમાં, ખત્રીના, રાજગરના, તારકતાના, વાંઝાના, ગોપાળલાલ મેહના, નરસિંહજી, દામોદરજી. દામંદિર, બીજા ખારવાના, દ્વારિકાપુરી “જામનું દેરું', સ્વામિ નારાયણના મંદિર (૩) મોટું મંદીર સેનાના કળશના ત્રણ સીખરોવાળું, સ્ત્રીઓનું મંદિર અને વાડીનું મંદિર, ખીજડા મંદિર, રાજનું મંદીર, ચાકડા મંદીર, કસાલા મંદીર, શ્રીમહાપ્રભુજીની બેઠક, પંચહટડી, દેવી મંદીરે-આશાપુરા (૨) મટી આશાપુરા, નાની આશાપુરા, વાઘેશ્વરી, વાંકલ નંદવાણાની, ભવાની, અંબાજી, મહાલક્ષ્મી, વીશેત, ભદ્રકાળી, બહુચરાજી, હરસદ, કાળકા, વારાહી, હીંગળાજ, નર્મદા, સામુદ્રીક સારસ્વતના, મચ્છ (ભરવાડવાડમાં). રેઝીમાતા, હનુમાન ભૈરવ અને ગણપતિના મંદીરે-હનુમાન (૯) જુલીયા હનુમાન. દાદાસાહેબના. બારીયા, મેરીની વાડીને ડાંડીવાળા, તળાવની પાળે, ગઢીયા, સ્વામિનારા* એ ચારણપામાં મહાત્માથી ઇસર બારેટજી રહેતા તે વખતે ચારણોના ત્યાં ઘણાં ઘરે હતાં.