________________
૩૮ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ गीत–चारणीभाषानुं मति फरी मंडळीकनी कांध आवीकमत । हति नव सरठ गइ तुरक हाथे । शीखर में देवळना घुमट ज्यां शोभता । (त्या) मशीतां हजीरा हुवा माथे।।१।। हाथी कतारां घाटपर हालता । पाट जुनो गयो घडी पलमां ॥ भागवत जुजवा वेद ज्यां भणाता । (त्यां) कीताबां वांचता पडे कलमा॥२॥ मेडीयां कळे ज्युं राम मुख बोलता । हजारं कबुतर फरे होला ॥ नार' गरबे जहां रमंती नोरतां । (त्यां) डेंणना खपर ज्यु फरे डोला||३ मटी तुलशी हुवा +मरबा महोले । खाइ बाजी बधी थीओ खाखी । गीत नरशी जठे हरी गुण गावता । (त्यां) आरबां कलबले रात आखी॥४॥ हवेली मेडीए जाबदायुं हती । शेरीये पळाके झोक छीडां ॥ यांकडा जठे रजपूत फरता वकर । अलेला चूहता फरे इंडां ॥५॥ नेश आयो चडी चारणां नीशरी । वधावा मोतीऐं थाळ वाजे ।। xगंगाजळीआ तणी नोवतुं गाजती । बंगाळा तठे नित धमस बाजे ॥६॥ कोप चूडा घरे नागयाइ कीओ। ताहरी करामत कोण तागे ॥ रायमंडळीकनी राणीउं घरोघर । मेडीउं छोड हटीआंण मागे ॥॥ / સંપાદક, બારહટ-કેસરભાઈ સુજાભાઈ). [પ્રાચિન].
સીધાવદરવાળા રા’ *માંડલિક પછી મહમદબેગડે જુનાગઢ રાજ્ય ખાલસા વહીવટમાં ભેળવ્યું પરંતુ
+ મરવાના ઝાડ મહેલે મહેલે થયાં,
* બંગાળા દેશમાં (કાશી) થી ગંગાજળની કાવડ ભરી સેતુબંધરામેશ્વરમાં રા તરફથી કાયમ ચડાવાતી તેથી રાહને ગંગાજળીઆની ઉપમા અપાતી
* રા' માંડલિકનું રાજ્ય દેવી નાગબાઈના શ્રાપે ગયું. અને મુસલમાની અમલ જુનામઢમાં દાખલ થયો. ત્યાર પછી રા' માંડલિકનું શું થયુ? તે વિષે હાલ ઘણું મતભેદે છે. એક સાક્ષર લખે છે કે રા' માંડલિક મહમદ બેગડા સાથે લડાઇમાં કામ આવ્યો અને તેની રાણીઓએ ભૈરવ-૫ ખાદ્ય તેમ લખી. અમદાવાદમાં જે કબર ખાનજહાનના નામે મંડલિકની બતાવાય છે. તે મુસલમાની ઇતિહાસકારે હિંદુ ઘર્મ પર દ્વેષ બુદ્ધિથી પક્ષપાતવાળા ઇતિહાસ લખી નાખ્યાનું જણાવી, તે કબર ખાનજહાન નામના કોઈ મુસલમાની એલીયાની હશે તેમ જણાવે છે. ત્યારે બીજો સાક્ષરવર્ગ-રાસમાળા અને સોરઠી તવારીખ વગેરેના આધારે મંડળીક તે યુદ્ધમાં નહિ મરતાં મુસલમાન થયાનું જણાવે છે.–અમોએ રા માંડળીકની વાર્તા કરનારાઓ દ્વારા એમ નથી સાંભળેલકે માંડળીક તે યુદ્ધમાં કામ આવ્યો! નાગબાઈને શ્રાપ તેને મારવાને નહતિ પણ દરેક દુહે દુહે એવું શબ્દ ગાંભિર્યું છે કે “ઉપર પ્રમાણે બનશે ત્યારે હે મંડળીક તું મને સંભારીશ” (એટલે કે યાદ કરીશ, જે દેવીને આશય તેને મારી નાખવાને હેત તે તે વખતેજ તે તેના શ્રાપથી બળી મરત. અથવા તે ત્યાં તેને રક્ત કે