SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રીયદુવશપ્રકાશ [દ્વિતિયખડ શા હાલ મેાાદ છે અને ખરા અંત:કરણુના શુદ્ધભાવથી સેવા કરનારને તેની શ્રધ્ધા પ્રમાણે તે સુતિ ફળ આપેછે. તેવા ધણા દૃષ્ટાંતા સાંભળેલાં છે.કાનાજીના વંશજોના નામેાની વળી નીચે આપી છે. અને જે ગામમાં ગીરાસ મળ્યા તે પણ તેમાં દરસાવેલું છે, વેરાજી પછીના આઠમા પુરૂષ કેસરજીએ વિ.. સ. ૧૯૧૩ માં છટ્ઠા કલાસનાં અખત્યાર મેળળ્યેા હતેા અને વિ. સં. ૧૯૧૯ માં શાહી દરબારમાં ખુરસીની બેઠક પણ મેળવેલ હતી. તેઓ વિ.સં. ૧૯૨૯ માં સ્વ° ગયા તે પછી એ વર્ષે વિ. સ. ૧૯૩૧ માં તે હક કેટલાંએક કારણથી ગયા હતા, એ કાનાશ્રી વેરાજીના પૌત્ર તમાચીજી સાતુદઢમાં રહ્યા હતા તેનાથી પાંચમા પુરૂષ ગગજીભી થયા, તેઓશ્રી કલ્યાણુજીના અનન્ય ભક્ત હતા. તેને સંધીએના સાથે ધીંગાણું થયેલ તેવખતે “કલ્યાણરાયજી”એ પાતાની મુર્તિતા પ્રભાવ જણાવી પેાતાના ભક્તની મદદ કરી હતી તે ગગજીભીના સદાસી થયા અને તેમના કુ.શ્રી રૂપસીંગજી સાહેબ મહુ†મ જામશ્રી સર. રણજીતસિ’હજી સાહેબના એ.ડી.સી.અને રયાસત એફીસરની ઉમદી જગ્યાએ દાખલ થયા હતા તે અત્યારે પણ જામશ્રી ૭ દિગ્વિજયસિહજી સાહેબ બહાદુરની મહેરબાનીથી તેજ હુદા ઉપર કાયમ છે.એવી રીતે તેઓશ્રી લગભગ ૨૫ થી ૨૭ વર્ષ થયાં જામનગર સજ્યની યથા યાગ્ય સેવા બજાવી રહ્યાછે. અને તેમની રાજ્યકા કુશળતા એ તેઓશ્રી હાલ સજ્ન્મકુટુંબને સોંપૂર્ણ પ્રેમ અને ચાઢ મેળવી રહ્યાછે. '... ઉપર મુજબ આ ઇતિહાસના પ્રથમ અને દ્વિતીયખંડમાં ૨૧મા જામશ્રી રાયધણુજીના પાટવી કુમારશ્રી ગજણજીના વંશ અત્યાર સુધીના વિસ્તાર પુર્વક કહેવામાં આવ્યા.—હવે તેઓશ્રીના સહુથી નાનાકુમારશ્રી એડાજી-કે જેઓને માતંગદેવના કહેવાથી, જામ-રાયધણજી એ કચ્છ દેશની રાજ્ય ગાદી આપી હતી, (જુવા પ્રથમખંડ પૃષ્ઠ ૭૯) એથી હવે પછીની કળામાં જામશ્રી મેઠાજીનેા વંશ વિસ્તાર-( કચ્છ ભુજ-મારબી-માળીઆ-ના ઇતિહાસ ) કહેવામાં આવશે. --- # કાનાશાખા, તાલુકે સાતુડ-વાવડીની વંશાવળી જામશ્રીહરધોળજી કચ્છ ) ચ’૧૬૭ શ્રીકૃ. ૧૧૨ ફ઼ા.શ્રી કાનાજી [કાના રજપુત કહેવાયા] વજાજી તેના ત્રણે કુમારા જામશ્રી રાવળજી સાથે હાલારમાં આવ્યા. │* તેઓશ્રીને પાંચ કુમારે। હતા. તેમાનાં ખીજા કુ. કાનાજીના કાના રજપુત કહેવાયા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy