________________
ભાડવા તાલુકાનો ઇતિહાસ
૧૪૦
છઠ્ઠી કળા]
છે ભાડવા તાલુકાની વંશાવળી ૬ (૧)ઠાકોરથી હકાછચિ થી માથાકી ગરમ)
વિ. સં. ૧૭૮૨
(૨) ઠા.શ્રી ખેંગારજી
અજીજી [અણીયાળી]
તમાચીજી હિડમતાલા]
(૩) ઠા.શ્રી નાયાજી રઘાભાઈ ઉફે હરઘોળજી
[ ખરેરા ] (૪) ઠાથી વનાજી આતાજી
| દિવાળીયા] (૫) કાકી કહાજી માતાજી (૬) ઠા.શ્રી ભાવસિંહજી (૭) ઠા.શ્રી માધવસિંહજી
ના
(૮) ઠા.થી તાપસિંહજી માધુભા શસિક (૯) .શ્રી ભાવસિંહજી (૧૧) કાઠીચન્દ્રસિંહજી
[વિદ્યમાન] (૧૦) મા.શ્રી નટવરસિંહજી શ્રી યદુવંશી–બીનઅખત્યારી તાલુકાઓને ઇતિહાસ,
વેસ્ટર્ન કાઠીઆવાડ સ્ટેટ એજન્સી તાબે નીચે લખ્યા ગામના તાલુકદારો યદુવંશી છે, ૧ શીશોગ-ચાંદલી, ૨ વીરવા, ૩ કાંકરીઆળી, ૪ મવા, ૫ કોટડા નાયાણી, ૬ મુળીલા-ડેરી, ૭ ધ્રાફા, ૮ સાતુદડ, તેમાનાં નાં. ૧ થી ૬ સુધીના લોધીકા થાણું તાબે છે. અને નાં. ૭-૮ ધ્રાફા થાણું તાબે છે, તેઓ તમામ યદુવંશી જાડેજા રાજપૂતો છે. તેઓમાંના કેટલાએકની હકીકત આ ઈતિહાસના પ્રથમ અને દ્વિતીયખંડમાં આવી ગઈ છે, તે પણ તેઓ બી વાર્ષીક કેટલીક ખંડણી ભરે છે. અને તાલુકદારોનાં નામો વગેરે જાણવા માટે નીચેની હકીક્ત સને ૧૯૨૮ ના વે. ઈ. સ્ટેટ એજન્સીના અંગ્રેજી પુસ્તક ઉપરથી આપવામાં આવેલ છે.