________________
Wी 31] મેંગણી તાલુકાનો ઇતિહાસ.
१३ पीडोरण जावे पडी, छाजां वंडी छोट, केली झाले कोट, मेनी झपटुं मानडा ॥५॥ व्रख एरड दीडे वडम् पंद जबरा अने पोलाड, झाले सींहलना झाड,मेंगळना टल्ला मानडा पाडा तो लादाय परख, होय नाकर सुख नाडी, ओपे अंबाडी मेंगळ माथे मानडा इलमथी आवे नहि. कोइ करंडे कांकीडा, जश मवरे जाडा, मणिधर रीझे मानडा जळ डेंडा पकडं नहिं, एवो हुंकव वादी कळभाण,रीझवीए जदराण, मणिधर तुने मानडा सुकवि मुख कीरत सूणी,मनमा नावे मोज, (तेने)रणना गणीये रोझ, महिपत हुजा मानडा
ઉપરનું કાવ્ય સાંભળી ઠા. માનસિંહજી કવિ ઉપર ઘણાં ખુશી થઈ બથમાં ઘાલી મળ્યા હતા. તેમજ કવિને કાયમ વર્ષાસન બાંધી આપી મેંગણમાં ઘણાં વર્ષ રાખ્યા હતા.
ઠા.શ્રી માનભાએ ઘણું કવિઓને ઇનામો આપી મેંગણી તાલુકાને પ્રસિધ્ધ કર્યો હતો. તેમજ તાલુકાને પણ આબાદ કરી, પરમાર્થમાં યોગ્ય પિસે વાપરી કીર્તિ મેળવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સદગુરૂશ્રી ગૂપાળાનંદસ્વામિએ તેમને ધર્મોપદેશ આપી
એ મહાન યોગેશ્વર ગોપાળાનંદ સ્વામિએ જ્યારે ઠા શ્રી માનભાને સ્વામિનારાયણના અનુયાયી બનાવ્યા, ત્યારે કહ્યું કે “દરબાર આજ દિવસ સુધી તમે કરેલા પાપો, મારે ચરણ મેલે, અને હવેથી કાંઈ પણ દુરાચરણ નહિ કરવાની પ્રતિજ્ઞા લ્યો.” ત્યારે માનભા બોલ્યા કે “સ્વામિ મારા પાપ જે કાળા પત્થરની છીપર ઉ૫ર મેલું છે તે પણ તેના પ્રભાવે ફાટી જાય તેવાં અઘોર છે.' સ્વામિ કહે, “તે બધાં હું ગ્રહણ કરું છું પણ હવે દારૂ માટી ચોરી અવેરી વગેરે નહિ કરતાં, ધર્મ પાળી, સ્વામિનારાયણની માળા ફેરવવાની પ્રતિજ્ઞા લ્યો.” તેથી ઠા.શ્રી માનભાએ સ્વામિને ચરણે જળ મેલી, પ્રતિજ્ઞા લીધી હતી. સ્વામિને વચને પૂર્વના પાપ બળી જતાં, તેઓનું અંત:કરણ શુદ્ધ થયું. તેથી પોતે સ્વામિનારાયણના ચુસ્ત અનુયાયી થઈ આખા કુટુંબને સત્સંગ-પરાયણ કર્યું હતું. તેથી સ્વામિનારાયણ-સંપ્રદાયના હરીલીલામૃત નામના ગ્રંથમાં મેંગણ વિશેના ઇતિહાસનું નીચેનું કાવ્ય છે.
(हरीलीलामृत साग१ १ वि. ६)-5ति वृत.होथीजी भारोजी नथुजी जाणो । हालाजीना भाइ त्रणे प्रमाणो ॥ ते भाइओने मळीओ गराश । नथुजीनो वंश करुं प्रकोश ॥१॥ डोशोजी संतान नथुजी केरा । ततपुत्र दादोजी सुची घणेरा ॥ तेनुं खरं नामज तेजमाल । तेना थया सामतसींह लाल ॥२॥ ततपुत्र सद्भाविक मानसीह । कदी न ते जाय कु पंथ दीह ॥ गोपाळस्वामि उपदेश दीधो । यथार्थ ते अंतर धारी लीधो ॥३॥ सत्संगनो रंग अभंग लाग्यो । सुभक्तिनो अंग उमंग जाग्यो । गुणातीतानंद तणी कृपाय । अपार जेना उपरे गणाय ॥४॥ नित्याख्यनंदे पण नेह आंणी । सत्संगमां जेनी मती वखाणी ॥ पवित्र तेनी पुरि मेंगणी छे । मधुपुरीथी सुची मेंगणी छे ॥५॥ ज्यां भक्त मोटा नृप मानसीह । नहीं बीजो तेह समान सीह ॥