SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પચમી કળા] ગાંડળ સ્ટેટના ઇતિહાસ ૧૨૭ આરડીએમાં અમે નાસ્તા લઇ બાયસીકલની શરતા તેમજ મેટની શરતા જોવા ગયા. બન્ને બહુજ આનંદજનક હતી. અને અપેાર પછીના સમય અમે આનંદમાં ગાજ્યેા વિદ્યાલયેાની પાડાશમાં બગીચાએ અને ખેતરેા ધણુજ મજાનાં છે, માર્ગની બન્ને બાજુ આવી સુંદર તરૂ—મતિએ મેં અગાઉ ક્રાઇ દિવસ જોઇ નહેાતી, સાંજને સમય અમે હરભમજીની એરડીએમાં એક નાનાં–હવે પછી પવિ લેનાર એવા વિદ્યાર્થીમંડળના સહવાસમાં ગાળ્યા. હરભમજીએ અમને છાયાચિત્રાના કેટલાએક સુંદર સંગ્રહ બતાવ્યા. આ સમયે ખીજાએ વીસ્ટની રમત રમ્યા તેમજ કેટલાંએક ગપ્પાં સપ્પા હાંકી આનંદપૂર્વક સાંજ વિતાડી— (શ્રી, ભગવતસિ’હજી જીવન ચરિત્ર પૃષ્ટ ૨૮૨) *૧૭મી જીન—બપારે અમે કયુ' ગાર્ડન્સ' તરફ ગયા. કેટલાએક ઉષ્ણુ પ્રદેશની વનસ્પતિ માટેના ગૃહા સુવ્યવસ્થિત હતાં. તેમજ બધા સ્થાનની સારી સ`ભાળ લેવાતી હતી. પરંતુ બીજા ભાગાની માફક મને તે ગમ્યું નહિ પ્રત્યેક હેડને પેાતાના નૈસર્ગિક વિકાસ માટે અનુકૂળ જમીન તેમજ આખેાહવા હાય છે, જુદાજ વાતાવરણમાં થતા છેડને કૃત્રીમ ઉપાયે। વડે ઉછેરવા તેમજ બળજોરી અને જુલમ વડે તેની પાસે ક્ળે પકાવવા એ મારા મનને પ્રસંશાપાત્ર ન લાગ્યું. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તે એક ભલે મહત્વનું કાય હાય, પર ંતુ આ અષા છતાં તે સ્વભાવિક નથી, કુદરત અને કળા માટે મારા ખ્યાલ પ્રમાણે પાતપાતાના નિરનિરાળાં કાર્ય નિર્માણુ થયેલ છે, તે બન્નેની વચ્ચે વ્યાજખી અંતર રાખવામાં આવે ત્યાં સુધીજ તેમની ખુબીએ જળવાઇ રહે છે, કુદરતની પવિત્ર મર્યાદા ઉપર કળાને અક્રમણ્ કરવા દેવામાં આવતાં મને બીક લાગેછે, કે તે પેાતાનું આકષ ણુ ગુમાવશે. પરંતુ લંડન અને તેની આસપાસના પ્રદેશામાં મારા ટુંક નિવાસ દરમ્યાન મતે જણુયું છે કે જેમ ખતે તેમ કૃત્રિમ ઉપાયેાવડે કુદરતનું અનુકરણ કરવાની ઇચ્છા સત્ર વ્યાપેલ છે, કર્યુ” ખાતેના ઉષ્ણુ ગૃહે। એનાં સારાં ઉદાહરણ છે. પછી અમે મિસ નેÖના ચિત્રાના સંગ્રહ જોયા. તેનું પુષ્પાનું ચિત્રકામ બહુ સારૂં હતુ પરંતુ તેનાં રેષા–ચિત્રા મને ન ગમ્યાં બપાર પછીના સમય દૃષ્ટિવાળા તેમજ ડૅંડીવાળા હતા— (શ્રી. ભ. જી. ચુ. પૃ. ૨૮૫) ૧૮ મી જીન— સવારે અમે ચાલીને ગ્રાસવેનાર' પુસ્તકાલયે ગયા. અને ત્યાંથી એન્ડ સ્ટ્રીટમાં થઇ સિકકા-ડિલિ ગયા. આ એક મેટી ધંધારોજગારવાળી શેરી લાગે છે. તેમાં સુંદર દુકાનેા છે. તેમજ તવંગર માણસાની ચાલતી પદ્ધતિએ બધાયેલાં રહેઠાણા છે. અહિં મે’ ઘેાડીએક ખરીદીએ કરી અને પછી લેનધામ હાટલે મારા મિત્ર વઢવાણુના ઠાકાર સાહેબને ત્યાં ગયા, ઠાકૅાર સાહેબ આ દેશમાં મારીજ માર્ક એક માના પંખેરૂ જેવા હતા. તેને મળતાં મને બહુજ હાઁ થયેા. પરભુમિ ઉપર જ્યાં ચાતરમ્ અજાણ્યા માણુસેાજ નજરે પડે છે. ત્યાં ગમે તેને પેાતાના દેશીભાને જોઇ અનહદ આનંદ થાય છે, આ દેશીભાઈ ભલે એકદર અપરિચિત હાય! પરંતુ તેમની ભાષા, રીતભાત, પહેરવેશ, તેમજ વિચારણામાંજ પણુ કાંઇક એવું મળતાપણું હાય છે તે બન્નેના મનને પરસ્પર આકર્ષે છે. હુ' ધારૂંધ્યું કે, આ કંઇક અનિચનીય જેવી પારસ્પરિક સહાનુભુતિનુંજ પરિણામ છે, પરંતુ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy