SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ (દ્વિતીયખંડ (૮) ઠાકરશ્રી નથુજી વિ. સં. ૧૮૬૮થી૮૭=ર વર્ષ) ઠા.શ્રી. દેવાજી ગુજર્યો ત્યારે વાસણજી મહેતા અમરેલીના સુબાના લશ્કર સાથે હતા, અને તેમના ભાઈ બુલાખીરામ ગોંડળ રાજ્યનું કામકાજ કરતા. એક વખત નથુજી વાઘેલે, કે જે ઠા.શ્રી નથુજીની આગળ નાનપણથી રહેતા હતા. તે નથુ વાઘેલો પિતાના માટે બેરીને એક ચોફાળ કેરી ૧૫૦)ને લઈ દફતરે ચીઠ્ઠી કરાવવા ગયો. ત્યારે બુલાખીરામે તે ચૂંફાળ જોઈને કહ્યું કે “આ ચોફાળ તો ઠા.થી નથુભાઈ જોગ છે, તમ જોગ નથી. તમે ૨૦ થી ૨૫ કેરીની કિમતનો લ્યો.” આ વાત વાધેલાને બહુજ ભારે પડી. એથી તેણે તુરતજ ઠાશ્રી પાસે જઈને કહ્યું કે “ રાજ્યના ધણી તમે કયાં છે? અમરેલીના દિવાનજી (સુબા)ને ઉપરાણે વાસણછ ધરણી છે.” એમ કહી ચોફાળની વાત કહી દેખાડી, રાત્રે બુલાખીરામ કચેરીમાં ગયા ત્યારે ઠાકારશ્રીએ કહ્યું કે “તમે નથુજીને કાળની ના પાડી, મન દુખાવ્યું તે તમને ન ઘટે. નથુજી તે મારે દેવાભાઇ (બાપુ)ને ઠેકાણે છે.” બીજે દહાડે એ વાત બુલાખીરામે પિોતાના ભાઈ વાસણજી મહેતાને અમરેલી લખી મોકલી. તુરતજ વાસણુજીએ જવાબ લખે કે “ જે ઠેકાણે નથુ વાઘેલો દેવાભાઈને ઠેકાણે ગણુતે હેય, ત્યાં વાસણુછ કામદારૂ ન કરે. માટે તમે બધા કામ ઉપરથી હાથ ઉઠાવી લેજે.”ઉપરનો જવાબ મળતાંજ બુલાખીરામ તમામ કામ છોડી ઘેર જઈ બેઠા (વિ. સં. ૧૮૬૮) ઠા.શ્રી નથુજીએ ઘણીક રીતે સમજાવ્યા જે “આવી નજીવી વાત વાસણછને લખવા શું કારણ હતું. હવે થનાર થયું અને કામ સંભાળો.” પરંતુ બુલાખીરામે ના પાડી. તેથી ઠાકારશ્રીએ વાસણજી મહેતાં આવતાં સુધી કાઈ કામદાર નહિ રાખતાં તમામ કામકાજ જાતે કરવા લાગ્યા. પોતે કામ સંભાળ્યું તે પહેલાં તમામ હિસાબી ચોપડા, ખતપત્ર, વગેરે તમામ દફતર કરાશેઠવાળા પિતાને ઘેર રાખતા. તે ત્યાંથી મંગાવી દરબારમાં લાવ્યા. એટલે વિ. સં. ૧૮૬૮થી ગંડળનું દફતર દરબારમાં રહ્યું. અને નારાજ થયા અને સાંજે સભામાં ઠા.શ્રી દેવાજી તથા ભાઈશ્રી હઠિસિંહજીને બોલાવી ઉપદેશ આખો જે - રૂપજ્ઞાતિ કૃત – कहे प्रभु सांभळ भुप खास । क्षत्रि करे पुत्री तणो विनास ॥ ते चालतो बंध तमे करावो । सांखे नहिं इश अधर्म आवो ॥ १॥ पुत्री हण्यानु अति पाप मोटुं । खरं कहुं छु नहिं लेश खोटुं॥ गरीब शरणागत बाळ जेह । तेने हणे तो नहिं क्षत्री तेह ॥ २॥ क्षत्रि विषे यादववंश श्रेष्ट । तेने न शोमे अति काम नेष्ट॥ अमारी जो वात नहिं मनाय । मनावशे कोइ बलीष्ट राय ॥ ३॥ बोल्या पछी भुपति जोडी पाणी। मानी अमे नाथ तमारी वाणी।। सकल्प जे श्रीहरि चित्त कीध । काळें करी तेह थयो सुसिद्ध ॥ ४॥ पुष्पीताग्रा वृत्तः-जदुकुळ जनने सुबोध दइने । नीज सतसंगी कर्या घणांक जइने॥ हरिजन थइने सुता न मारी । धर्म सुते अवळा घणी उगारी॥१॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy