SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળા] લાધીકા તાલુકાના ઇતિહાસ. ૧ ફ્રાટના માજી પેાલીટીકલ એજન્ટ (હાલાર પ્રાંત) મેજર સી. એફ. હેરાલ્ડ સાહેબના હાથથી— તે ખુલ્લા મુકાવી, તેનું નામ હેરોલ્ડ-ફ્રઝવે' આપ્યું હતું, જેને શીલાલેખ તે ક્રાઝવેમાં હાલ મેાજુદ છે. તે નામદારશ્રીએ ઘેાડા વર્ષની કારકીદીમાં પણ પેાતાની પ્રજાની અપુ લાગણી મેળવી હતી. તેઓશ્રી અતિ ઉદાર, જીની રૂઢી અને ધર્મને ચુસ્ત પણે માનનારા અને સ્વભાવે ભેાળા રાજવિ હતા. વિ. સં. ૧૯૭૪ના આશા વદ ૧૦ શુક્ર તા. ૯-૧૧૧૯૧૭ના રાજ અઠવાડીયું બિમારી ભાગવી, ભરયુવાવસ્થામાં સ્વગે સિધાવ્યા હતા. તે વખતે તેઓશ્રીના કુમારશ્રી મુળવાજી (પાટવી) કુમારશ્રી ઇન્દ્રસિહજી અને કુમારશ્રી નટવરસિંહુચ્છ એ નામના ત્રર્યુ .મ. ગીર હાવાથી, તે તાલુકા (ટીરા સરકારે મેનેજમેન્ટ તળે લીધા હતા. (૯) ઠાકેારશ્રી મુળવાજીસાહેબ (વિદ્યખાન) ( ચંદ્રથી ૧૮૯ શ્રી કૃષ્ણથી ૧૩૩ જામરાવળથી ૧૮ ) તેએ નામદારશ્રીએ વઢવાણુ તાલુકદારી ગીરાશી ખા કાલેજમાં કેળવણી લીધા પછી પેરબંદરના નામદાર મહારાજા મહારાણાશ્રી નટવરસિંહુજી સાહેબ :હજીર રાજ્યવહિવટ ચલાવવાની ઉમદા તાલીમ લીધી હતી. અને તે દરમિયાન મહારાણા સાહેબની અપુત્ર પ્રીતી સંપાદન કરી હતી, નામદાર રાણાસાહેબને યેાગ્ય અભિપ્રાય થતાં, તેએ નામદાર વિ. સં. ૧૯૮૫માં લાધીકાની ગાદીએ બિરાજ્યા, અને તેજ સાલમાં તે નામદારશ્રીનાં લગ્ન નામદાર વળા ઠાક્રારશ્રીના ભત્રીજા ગેાહેશ્રી પ્રતાપસિંહુજી (દરેડવાળા)નાં કુંવરીશ્રી સજ્જનકુંવરબા સાહેબ સાથે થયાં હતાં તે પ્રસંગે લેાધીકામાં અપુર્વ શેાભા ( પોરબંદરથી ત’મુખાનું વિ॰ સામાન આવતાં ) કૅમ્પ ગાઠવી કરી હતી. દરેક મેાટા રાજ્યો તરફથી ધ્રુમ્પ્યુટેશને આવ્યાં હતાં. અને નામદાર ગવરીદડ દરબારશ્રીએ, યુવરાજશ્રી સાથે પધારી પેાતાના જીતેા સબંધ જાળળ્યેા હતેા. તાલુકાના તમામ ભાયાતા અને બીજા ડેપ્યુટેશનના મીજમાનાની ચેગ્ય સરભરા કરવામાં આવી હતી. તેમજ કવિ—પંડિતાને પશુ યેાગ્ય દનામેા સાથે પેશાકા આપ્યા હતા. એ શુભ પ્રસ ંગે લેાધીકાની પ્રજા તરફથી દરબારશ્રીને એક માનપત્ર રૂપાના કાસ્કેટમાં મળ્યું હતું. જેની નકલ નીચે પ્રમાણે છે. :— — શ્રી લાધીકા સમગ્ર પ્રજા તરફથી માનપત્ર અમારા મુગટમણી નામદાર દસ્માર સાહેબ શ્રી મુળવાજી સાહેબ બહાદુરની સેવામાં માં.-લાધીકા. પુજ્ય શ્રી દારસાહેબ, આપના લગ્નના આ શુભ પ્રસંગે અમે લેાધીકા, અભેપુર, અમરગઢ, અને ન્યારાની પ્રજા આપને અભિવંદન આપીએ છીએ.—આપ નામદારશ્રી ગાદીએ ખીરાજતાં રૈયતનું ભલું કરવાની આપની અભિલાષા આપે પ્રગટ કરેલી જેમાં ખેડુતા પાસેનું તગાવીનું હેણું માર્ક
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy